JIOએ પરત ખેંચી ત્રણ મહિનાની સમર ઓફર, પરંતુ કયા ગ્રાહકોને મળશે લાભ? જાણો

H
Updated: January 1, 1970, 5:30 AM IST
JIOએ પરત ખેંચી ત્રણ મહિનાની સમર ઓફર, પરંતુ કયા ગ્રાહકોને મળશે લાભ? જાણો
મોબાઇલ નેટવર્ક કંપની રિલાયન્સ જીયોએ પોતાની નવી સમર સરપ્રાઇઝ પ્લાન ઓફર પરત લેવાનું એલાન કર્યું છે. કંપનીએ આ પગલું ટ્રાઇની સલાહને માનતાં લીધું છે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
નવી દિલ્હી #મોબાઇલ નેટવર્ક કંપની રિલાયન્સ જીયોએ પોતાની નવી સમર સરપ્રાઇઝ પ્લાન ઓફર પરત લેવાનું એલાન કર્યું છે. કંપનીએ આ પગલું ટ્રાઇની સલાહને માનતાં લીધું છે. એક નિવેદન જાહેર કરતાં જીયોએ આ પ્લાન પરત ખેંચ્યો છે. કંપનીએ કહ્યું કે તે ભારતીય દુરસંચાર વિનિયામક પ્રાધિકરણ ટ્રાઇની સલાહ પર અમલ કરી રહી છે. આ સાથે જ ત્રણ મહિનાની અંદર નવી જીયો ઓફરમાં ગ્રાહકોને મળનારી તમામ સુવિધાઓ સત્વરે પરત લઇ લેશે. જોકે કંપનીએ કહ્યું કે, તમામ ગ્રાહકોને આ નુકશાન નહીં ભોગવવું પડે, જે લોકોએ પ્લાન બંધ થવાના નિર્ણય પહેલા સબસ્કાઇબ કરાવ્યું છે એમને કંપની આ ફાયદો આપશે.
First published: April 7, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर