જેતપુરઃખૂખાર દિપડો પાંજરે પુરાતા ગ્રામજનોને મળ્યો રાહતનો શ્વાસ

A
Updated: January 1, 1970, 5:30 AM IST
જેતપુરઃખૂખાર દિપડો પાંજરે પુરાતા ગ્રામજનોને મળ્યો રાહતનો શ્વાસ
જેતપુર તાલુકા થાનાગાલોળની સીમમાં આતંક મચાવી લોકોને ભયભીત કરનાર દીપડો આખરે પાંજરે પુરાતા ગામલોકો અને ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
જેતપુર તાલુકા થાનાગાલોળની સીમમાં આતંક મચાવી લોકોને ભયભીત કરનાર દીપડો આખરે પાંજરે પુરાતા ગામલોકો અને ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે.
દિપડા અંગે જેતપુરના  ફોરેસ્ટ ખાતાને માહિતગાર કરાયું હતું જેથી તે વિસ્તારમાં પાંજરું વોચ રાખવા મા આવેલ હતી. દીપડો શિકારની લાલચમા આવી જતા દિપડો પાંજરામા  પકડી લેવામાં આવ્યો હતો અને તેને ફોરેસ્ટ ખાતા દ્વારા જુનાગઢના જંગલી વિસ્તારમા છોડવામા આવેલ હતો. દિપડો પકડાયાની જાણ થતા ગામ લોકો તેને જોવા ઉમટી પડ્યા હતા.
આ દીપડા ની જાણ ગામ લોકોને થય જતા ફોરેસ્ટર ખાતા ના જેતપુર ના સ્ટાફે ઝડપી કામગીરી કરતા દિપડો કોઈને નુકશાન પહોંચાડે તે પહેલા પાંજરા મા પુરાઈ ગયો હતો.
 
First published: March 27, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर