જાપાનની રાજકુમારીને થયો પ્રેમ, લગ્ન કરવા છોડી દેશે શાહી પરિવાર

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 18, 2017, 12:52 PM IST
જાપાનની રાજકુમારીને થયો પ્રેમ, લગ્ન કરવા છોડી દેશે શાહી પરિવાર
જાપાન રાજઘરાનાની રાજકુમારી માર્કોને એક સામાન્ય વ્યક્તિ સાથે લગ્ન કરવા માટે પોતાનો શાહી પરિવાર છોડી દેવા તૈયારી કરી લીધી છે. સમ્રાટ અકીહીટોની પૌત્રી 25વર્ષીય માકોને કોમુરો નામના એક સામાન્ય યુવક સાથે લગ્ન કરવા જઇ રહી છે. તે એક કાનૂન ફર્મમાં કામ કરે છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 18, 2017, 12:52 PM IST
જાપાન રાજઘરાનાની રાજકુમારી માર્કોને એક સામાન્ય વ્યક્તિ સાથે લગ્ન કરવા માટે પોતાનો શાહી પરિવાર છોડી દેવા તૈયારી કરી લીધી છે. સમ્રાટ અકીહીટોની પૌત્રી 25વર્ષીય માકોને કોમુરો નામના એક સામાન્ય યુવક સાથે લગ્ન કરવા જઇ રહી છે. તે એક કાનૂન ફર્મમાં કામ કરે છે.
મીડિયા રિપોર્ટ મુજબ લગભગ પાંચ વર્ષ પહેલા વર્ષ 2012માં ટોક્યોના ઇટરનેશનલ કિશ્ચિયન યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન બંનેની મુલાકાત થઇ હતી. ઘણો સમય સાથે વિતાવ્યા પછી બંનેએ લગ્નનો નિર્ણય કર્યો હતો. કમુરો જાપાનના ટિરિસ્ટને પ્રમોટ કરવા માટે પ્રિસ ઓફ ધ સી(સમુદ્રનો રાજકુમાર)ના રૂપમાં પણ કામ કરી ચુક્યો છે.
કાનુની પ્રક્રિયા મુજબ છોડવો પડશે પરિવાર
જાપાનના શાહી કાયદા અનુસાર સામાન્ય વ્યક્તિ સાથે લગ્ન કર્યા પછી રાજકુમારીએ પરિવાર છોડવો પડશે અને એક સામાન્ય વ્યક્તિના રૂપમાં રહેવું પડશે. આ અંગે પહેલા લોકલ મીડિયામાં ચર્ચા થઇ જે પછી શાહી પરિવાર પર ફરી બહેશ શરૂ થઇ છે.

કોમુરોએ કંઇ કહેવાનો કર્યો ઇનકાર
રાજકુમારીથી લગ્નની ચર્ચા પછી ત્યાના લોકો કોમુરોને જાણવામાં ઘણી રૂચી દેખાડી છે. તેના પર જાણકારી એકઠી કરવા તેના ફર્મ પહોચ્યા આ દરમિયાન ઇંગેજટમેટ પ્લાન અંગે કોમુરોએ કહ્યુ તે આ મુદ્દે કંઇ કહેવા માગતો નથી. યોગ્ય સમય આવ્યે તે બોલશે. શાહી પરિવારમાં અત્યારે 19 સદસ્ય છે. જેમાં 14 મહિલા છે.
શાહી પરિવારે લગ્નની કરી પુષ્ઠી
એડિશન ડોટ સીએનએન ડોટ કોમના અહેવાલ અનુસાર શાહી પરિવારએ લગ્નની પુષ્ટિ કરી છે. પરિવારનું કહેવું છે કે, રાજકુમારીના ઇગેજમેન્ટની તૈયારી શરૂ થઇ ગઇ છે. લીગલ ચેન્જ પર પણ વિચાર કરાઇ રહ્યો છે જેમાં સમ્રાટને ત્યાગ કરવાની અનુમતી મળી શકે.
First published: May 18, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर