Home /News /ahmedabad /જમ્મુ-કાશ્મીરના આર્મીકેમ્પ પર આત્મઘાતી હુમલો,17 જવાન શહીદ,4 આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરના આર્મીકેમ્પ પર આત્મઘાતી હુમલો,17 જવાન શહીદ,4 આતંકી ઠાર

શ્રીનગરઃ જમ્મુ-કશ્મીરના ઉરી સેક્ટરમાં 12મી બ્રિગેડની છાવણી પર આત્મઘાતી હુમલો થયો છે. આર્મી હેડ ક્વાર્ટર પર આત્મઘાતી હુમલો થતા હડકંપ મચ્યો છે. આ હુમલામાં 17 જવાન શહીદ થયા છે, જ્યારે 30 જવાન ઘાયલ થયા છે.LOC પાસે 12 આર્મી બ્રિગેડ હેડ ક્વાર્ટર પર હુમલો થયો છે.

વધુ જુઓ ...
  • IBN7
  • Last Updated :
શ્રીનગરઃ જમ્મુ-કશ્મીરના ઉરી સેક્ટરમાં 12મી બ્રિગેડની છાવણી પર આત્મઘાતી હુમલો થયો છે. આર્મી હેડ ક્વાર્ટર પર આત્મઘાતી હુમલો થતા હડકંપ મચ્યો છે. આ હુમલામાં 17 જવાન શહીદ થયા છે, જ્યારે 30 જવાન ઘાયલ થયા છે.LOC પાસે 12 આર્મી બ્રિગેડ હેડ ક્વાર્ટર પર હુમલો થયો છે.

સેના અને આતંકીઓ વચ્ચે ફાયરિંગમાં 4 આતંકી ઠાર મરાયા છે. સ્પેશિયલ ફોર્સે ઉરીમાં મોરચો સંભાળ્યો છે.ઈજાગ્રસ્ત જવાનોને એરલિફ્ટ કરવામાં આવ્યા છે. ઘાયલ જવાનોને શ્રીનગર લઈ જવામાં આવ્યા છે.

ઘાયલ જવાનોને આર્મીના હેલીકોપ્ટરથી બાદામી બાગ હોસ્પિટલ લઇ જવાયા છે. આતંકીઓ ચાર હતા કે વધુ તેની પુષ્ટી હજુ થઇ શકી નથી. પોલીસના જણાવ્યા મુજબ 12 બ્રિગેડ હેડ ક્વાર્ટર પર આજે સવારે 5.30 કલાકે હુમલો થયો હતો. આતંકીઓ સેનાની વર્ધીમાં હતા. આ બ્રિગેડ મુખ્યાલય ઉત્તરી કાશ્મીરના બારામુલા જિલ્લાના ઉરીમાં હતા.
First published:

Tags: આતંકી હુમલો, એલઓસી, જમ્મુ કશ્મીર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन