સૌરાષ્ટ્ર-કચ્છની 53 પૈકી 40બેઠકો જીતવા ભાજપનો ટાર્ગેટ

A
Updated: January 1, 1970, 5:30 AM IST
સૌરાષ્ટ્ર-કચ્છની 53 પૈકી 40બેઠકો જીતવા ભાજપનો ટાર્ગેટ
રાજકોટઃગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે ભાજપ કોંગ્રેસઅે ચૂંટણીની રણનીતિમાં લાગ્યા છે.દરમિયાન ગુજરાત વિધાનસભાની ચૂંટણીમા ભાજપમા ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છની કુલ 53 બેઠકોમાથી 40બેઠકો જીતવાનો ટાર્ગેટ આપ્યો હોવાનુ જાણવા મળે છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
રાજકોટઃગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે ભાજપ કોંગ્રેસઅે ચૂંટણીની રણનીતિમાં લાગ્યા છે.દરમિયાન ગુજરાત વિધાનસભાની ચૂંટણીમા ભાજપમા ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છની કુલ 53 બેઠકોમાથી 40બેઠકો જીતવાનો ટાર્ગેટ આપ્યો હોવાનુ જાણવા મળે છે. ગઈકાલે પ્રદેશ ભાજપ પ્રમુખની રાજકોટ ખાતે મળેલી સૌરાષ્ટ્રના ભાજપના નેતાઓની બેઠકમા આ 40બેઠકો જીતવાનો સંકેત આપ્યો હતો. જયારે સીએમ વિજય રૂપાણી રાજકોટના અને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી ભાવનગર એટ્લે સૌરાષ્ટ્રના હોવાથી આ જીતનો ટાર્ગેટ પર ભાર મૂકાયો છે.
First published: March 27, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर