ખેડૂતો માટે 4500કરોડ સબસિડી આપી છેઃવીજય રૂપાણી

A
Updated: January 1, 1970, 5:30 AM IST
ખેડૂતો માટે 4500કરોડ સબસિડી આપી છેઃવીજય રૂપાણી
આજે ભાજપનો 38મો સ્થાપના દિન છે ત્યારે સમગ્ર દેશમા તેની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગ રુપે આજે સીએમ વિજય રુપાણી નવસારીના મહેમાન બન્યા હતા. નવસારીમા તેઓએ રુ 21 કરોડના ખર્ચે બનાવેલ નવી સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કર્યુ હતુ , બાદમાં ગાંધીસમૃતિ ફાટક પાસેના રુ 31 કરોડના ખર્ચે તૈયાર થનાર રેલ્વે ઓવરબ્રિજનું ભુમિ પૂજન કરવામાં આવ્યુ હતુ.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
આજે ભાજપનો 38મો સ્થાપના દિન છે ત્યારે સમગ્ર દેશમા તેની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગ રુપે આજે સીએમ વિજય રુપાણી નવસારીના મહેમાન બન્યા હતા. નવસારીમા તેઓએ રુ 21 કરોડના ખર્ચે બનાવેલ નવી સિવિલ હોસ્પિટલનું  લોકાર્પણ કર્યુ હતુ , બાદમાં ગાંધીસમૃતિ ફાટક પાસેના રુ 31 કરોડના ખર્ચે તૈયાર થનાર રેલ્વે ઓવરબ્રિજનું ભુમિ પૂજન કરવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત તેઓએ ગાંધીકુટિર તથા અન્ય મહત્વના ઐતિહાસીક સ્થળોની મુલાકાત લઇને શ્રધ્ધાજંલિ અર્પણ કરી હતી. મહત્વની વાત એ છે કે યુપીમા જે રીતે ખેડૂતોનું દેવુ માફ કરવામાં આવ્યુ છે તેના પર સીએમ વિજય રુપાણીએ નિવેદન આપતા જણાવ્યુ હતુ કે ગુજરાતમા ખેડૂતોને 4500 કરોડની સબસિડિ આપવામાં આવી છે. આ ઉપરાંત તેઓને માત્ર એક ટકાના દરે લોન પણ પુરી પાડવામાં આવી છે.
First published: April 6, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर