ચૂંટણીની કામગીરી સાથે જોડાયેલ અધિકારીઓને આઈટીની તાલીમ અપાશે

A
Updated: January 1, 1970, 5:30 AM IST

ભારત સરકારનાં ચૂંટણી પંચની ટીમ ગાંધીનગર ખાતે આવી પહોંચી છે.ચૂંટણી અંગે રાજ્યના ચૂંટણી અધિકારીઓને માર્ગદર્શન આપશે.EVM અંગે પણ ચર્ચા થશે.ચૂંટણીની કામગીરી સાથે જોડાયેલ અધિકારીઓ ને આઈટીની તાલીમ આપશે.1 દિવસની તાલીમ આપશે.

દિલ્હીથી શુકલાની આગેવાનીમાં બેઠક મળશે.આ બેઠકમાં ગુજ.રાજય ચૂંટણી પંચના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.રાજય ચૂંટણી પંચ દ્વારા વિધાનસભાની જે તૈયારીઓ કરવામાં આવી છે.તેની રૂપરેખા ની ચર્ચા વિચારણા કરશે.
પ્રતિકાત્મક તસવીર
First published: April 3, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर