ઇસરોએ રચ્યો ઇતિહાસ, 104 સેટેલાઇટ સાથે પીએસએલવી અંતરિક્ષમાં જવા રવાના

Haresh Suthar | News18 Gujarati
Updated: February 15, 2017, 12:28 PM IST
ઇસરોએ રચ્યો ઇતિહાસ, 104 સેટેલાઇટ સાથે પીએસએલવી અંતરિક્ષમાં જવા રવાના
અંતરિક્ષમાં ભારત નવો રેકોર્ડ બનાવ્યો છે. ઇસરોએ શ્રીહરિકોટા પ્રક્ષેપણ કેન્દ્રથી આજે સવારે 9-28 વાગે પીએસએલવી સી-37નું પ્રક્ષેપણ કર્યું છે. ભારત દુનિયાનો પહેલો દેશ બની ગયો છે જેણે એક સાથે 104 સેટેલાઇટ લોન્ચ કર્યા છે.
Haresh Suthar | News18 Gujarati
Updated: February 15, 2017, 12:28 PM IST
નવી દિલ્હી #અંતરિક્ષમાં ભારત નવો રેકોર્ડ બનાવ્યો છે. ઇસરોએ શ્રીહરિકોટા પ્રક્ષેપણ કેન્દ્રથી આજે સવારે 9-28 વાગે પીએસએલવી સી-37નું પ્રક્ષેપણ કર્યું છે. ભારત દુનિયાનો પહેલો દેશ બની ગયો છે જેણે એક સાથે 104 સેટેલાઇટ લોન્ચ કર્યા છે.

અત્યાર સુધી રશિયા પાસે સૌથી વધુ ઉપગ્રહ છોડવાનો રેકોર્ડ છે. રશિયાએ 37 ઉપગ્રહોને એક સાથે પ્રક્ષેપિત કરી આ મુકામ હાસિલ કર્યો છે. ઇસરોએ આજે પોતાનો જ 23 સેટેલાઇટ એક સાથે છોડવાનો જૂન 2015નો રેકોર્ડ તોડ્યો છે.

pslv37
First published: February 15, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर