નઈમ અને વસીમને નોકરી ન મળી પણ નેટ પર સંપર્ક થતા બન્યા આતંકી

A
Updated: January 1, 1970, 5:30 AM IST
નઈમ અને વસીમને નોકરી ન મળી પણ નેટ પર સંપર્ક થતા બન્યા આતંકી
અમદાવાદઃકથિત આતંકી નઈમ અને વસીમ ISIS મામલે સોશિયલ મીડિયા ગ્રુપમાં વાત કરતા હતા .ગ્રુપના કેટલા લોકોની તપાસ ચાલી રહી છે.નઈમ અને વસીમ ગુગલના 2 એકાઉન્ટ ઓપરેટ કરતા હતા.ટ્વિટર, ટેલિગ્રામ, વોટ્સએપ, ફેસબુકનો પણ ઉપયોગ કરતા હતા.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
અમદાવાદઃકથિત આતંકી નઈમ અને વસીમ ISIS મામલે સોશિયલ મીડિયા ગ્રુપમાં વાત કરતા હતા .ગ્રુપના કેટલા લોકોની તપાસ ચાલી રહી છે.નઈમ અને વસીમ ગુગલના 2 એકાઉન્ટ ઓપરેટ કરતા હતા.ટ્વિટર, ટેલિગ્રામ, વોટ્સએપ, ફેસબુકનો પણ ઉપયોગ કરતા હતા. isis job1 FSLમાં ડિલિટ કરાયેલા ચેટ, ગ્રુપના મેમ્બરના નામ, ઓડિયો ટેસ્ટ કરાશે.જોબ નહોતી તે માટે નેટમાં જોબ શોધતી વખતે ISISના સંપર્કમાં આવ્યા હોવાનો ચોકાવનારો ખુલાસો થયો છે.NIA, મુંબઈ ATS, સેન્ટ્રલ IB અને એમપી ATS દ્વારા તપાસ ચાલુ છે.મિલકતના વિભાજન બાદ આવનાર પૈસાથી તુર્કિ-સીરીયા જવા ઈચ્છતા હતા .ISIS વાળા જે બ્લાસ્ટ કરાવતા હતા તે શેર કરતા હતા.પૈસાને કારણે બંને ભાઈઓ ISISમાં જોડાયાનું ખુલ્યું છે. લાદેન સપનામાં આવતો હતો.બંને ભાઈઓ એટીએસમાં રડી રહ્યા છે.એકવાર બોમ્બ બ્લાસ્ટ કરવાનો પ્રયત્ન કર્યો હતો.
આતંકી વસીમનું રેબેલ નામથી ફેસબુક આઈડી,મોદી વિરુદ્ધનું જોવા મળ્યું પોસ્ટરરાજકોટ અને ભાવનગર માંથી આઈએસઆઈએસના આતંકવાદી વસીમ અને નઈમની ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરવામ આવી છે. આતંકવાદીઓ શોશિયલ મીડિયા દ્વારા જેહાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા ત્યારે આજે વસીમની ફેસબુક પ્રોફાઈલ સામે અઆવી છે જેમાં તે "રેબેલ રેબેલ" નામની પ્રોફાઈલ ધરાવે છે તેમજ એક મશીનગન સાથે ઉભેલા વ્યાક્તિનો ફોટો પ્રોફાઈલ પિક્ચર તરીકે રાખવામાં આવ્યો છે અને કવર પેજમાં  'પ્રલય થાય અને મને જે પણ કઈ થાય, પણ તને હું પ્રેમ કરૂ છું.' તેવો મેસેજ આપતી ઈમેજ મુકવામાં આવી છે. અન્ય પોસ્ટમાં નોટબંધી વિરુદ્ધ પોસ્ટર, ઇસ્લામ ધર્મના પોસ્ટર સહિતની ઈમેજ જોવા મળી છે. તેની પ્રોફીલમાં ૨૬ સપ્ટેમ્બર ૧૯૮૯ જન્મ તારીખ દર્શાવી છે અને હાલમાં ભાવનગર રહે છે તેમ પણ લખવામાં આવ્યું છે.
ISISના 2 આતંકીઓ ઝડપાવવાનો મામલો ETVનો સૌથી મોટો ખુલાસો વસીમ દ્વારા ચોટીલા મંદિરને ઉડાવવાનો નિષ્ફળ પ્રયાસ સમગ્ર ઘટનાના તાર યુપી સાથે જોડાયેલા NIAએ પકડેલા મુફ્તિ કાસમીના સંપર્કમાં હતા બંને ભાઈ વસીમનો નંબર ATSની નિગરાનીમાં હતો કંઈક કરવા અંગે વસીમ પોતાના ભાઈ નઈમને કહેતો હતો નઈમ વસીમને હેન્ડલર વિશે જાણકારી આપતો હતો ATSએ હેન્ડલર અંગે તપાસ શરૂ કરી સમગ્ર ષડ્યંત્રમાં વસીમે પોતાની પત્નીને પણ તૈયાર કરી ચોટીલા મંદિરને ઉડાવવા પત્ની શાહજીનને તૈયાર કરી હતી DDF ફાઈલનું આઈડી IED, બોમ્બ બનાવવાની વસ્તુ જપ્ત કરાઈ 22 બેટરી, 50 ગ્રામ એક્સઝોલીવ પાવડર પણ મળી આવ્યો મોબાઇલ નંબર-9054338502, બે હેન્ડલરનું આઇડી પણ મળ્યું હેન્ડલરનું યુઝર નેમ @onegoal1aim, @jatakat313 મળ્યું હેન્ડલર દ્વારા વસીમને કાફિરને મારવા પણ કહેવાયું હતું બીગકેટ નામના હેન્ડલરને વસીમે કહ્યું, 'ઇન્તેજાર કરવો પડશે'
 
 
First published: March 1, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर