કાનપુર રેલવે ર્દુઘટનાનું ષડયંત્ર કરનાર આઇએસઆઇનો એજન્ટ નેપાળમાં ઝડપાયો

Haresh Suthar | News18 Gujarati
Updated: February 7, 2017, 11:55 AM IST
કાનપુર રેલવે ર્દુઘટનાનું ષડયંત્ર કરનાર આઇએસઆઇનો એજન્ટ નેપાળમાં ઝડપાયો
કાનપુરના પુખરાયાં રેલવે ર્દુઘટનાનો માસ્ટર માઇન્ડ શમ્સ ઉલ હોદા ઝડપાયો છે. નેપાળમાંથી એની ધરપકડ કરવામાં આવી છે. નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઇએ) સુત્રો દ્વારા જાણવા મળી રહ્યા રહ્યા મુજબ આઇએસઆઇ આતંકી હોદાને દુબઇથી નેપાળમાં પ્રત્યાર્પિત કરાયો છે. હવે એને ભારત લાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
Haresh Suthar | News18 Gujarati
Updated: February 7, 2017, 11:55 AM IST
કાનપુર #કાનપુરના પુખરાયાં રેલવે ર્દુઘટનાનો માસ્ટર માઇન્ડ શમ્સ ઉલ હોદા ઝડપાયો છે. નેપાળમાંથી એની ધરપકડ કરવામાં આવી છે. નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઇએ) સુત્રો દ્વારા જાણવા મળી રહ્યા રહ્યા મુજબ આઇએસઆઇ આતંકી હોદાને દુબઇથી નેપાળમાં પ્રત્યાર્પિત કરાયો છે. હવે એને ભારત લાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

એનઆઇએ, રો અને સીબીઆઇની ટીમ આતંકી હોદાની પુછપરછ કરવા માટે નેપાળ પહોંચી ચુકી છે. આતંકી શમ્સ ઉલ હોદા પાકિસ્તાનની ગુપ્ત એજન્સી આઇએસઆઇ માટે કામ કરતો હતો અને એના ઇશારે જ એણે દુબઇમાં બેઠા બેઠા પુખરાયા રેલવે ર્દુઘટનાને અંજામ આપ્યો હતો. જેમાં 150થી વધુ લોકોના મોત થયા હતા.

કહેવાઇ રહ્યું છે કે, નેપાળ અને ભારતીય તપાસ એજન્સીઓની મહેનતને પગલે જ દુબઇથી એને નેપાળમાં પ્રત્યર્પિત કરવામાં આવ્યો છે.
First published: February 7, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर