IPL:ગુજરાત લાયન્સના કેપ્ટન સુરેન રૈના રાજકોટ પહોચ્યા

A
Updated: January 1, 1970, 5:30 AM IST
IPL:ગુજરાત લાયન્સના કેપ્ટન સુરેન રૈના રાજકોટ પહોચ્યા
રાજકોટઃIPL ક્રિકેટ મેચના ઓપનિંગ સેરેમની માટે બોલીવુડ સ્ટાર રાજકોટ પહોચ્યા છે.અભિનેતા ટાઈગર શ્રોફ,સીંગર ભુમિ ત્રિવેદી રાજકોટ આવ્યા છે. રાજકોટ ખાતેને આપનિંગ સેરેમનીમાં પર્ફોમન્સ કરશે.ગુજરાત લાયન્સના માલિક કેશવ બંસલ રાજકોટ પહોંચ્યા છે.ગુજરાત લાયન્સના કેપ્ટન સુરેન રૈના રાજકોટ એરપોર્ટ પહોંચ્યા છે. કલેકટરે પણ ખંઢેરી સ્ટેડિયમની મુલાકાત લઈ ચુક્યા છે. આવતી કાલે મેચ રાજકોટમાં ગુજરાત લાઈન્સ અને કોલકતા નાઈડ રાઈડર્સ વચ્ચે રમાશે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
રાજકોટઃIPL ક્રિકેટ મેચના ઓપનિંગ સેરેમની માટે  બોલીવુડ સ્ટાર રાજકોટ પહોચ્યા છે.અભિનેતા ટાઈગર શ્રોફ,સીંગર ભુમિ ત્રિવેદી રાજકોટ આવ્યા છે. રાજકોટ ખાતેને આપનિંગ સેરેમનીમાં પર્ફોમન્સ કરશે.ગુજરાત લાયન્સના માલિક કેશવ બંસલ રાજકોટ પહોંચ્યા છે.ગુજરાત લાયન્સના કેપ્ટન સુરેન રૈના રાજકોટ એરપોર્ટ પહોંચ્યા છે. કલેકટરે પણ ખંઢેરી સ્ટેડિયમની મુલાકાત લઈ ચુક્યા છે. આવતી કાલે મેચ રાજકોટમાં ગુજરાત લાઈન્સ અને કોલકતા નાઈડ રાઈડર્સ વચ્ચે રમાશે. રાજકોટ કલેક્ટર વિક્રાંત પાંડેનું નિવેદનમાં કહ્યુ હતું કે,ગત વર્ષના મનોરંજન કર તરીકે 1.92 કરોડ લેણું નીકળે છે.આ વખતનો મનોરંજન કર અલગ લેવામાં આવશે.SCAના હોદ્દેદારો સાથે આ મામલે બેઠક થઈ છે.કર અંગે અમે IT કમિશનરની પણ સલાહ લેવાના છીએ.SCA દ્વારા પોલીસ બંદોબસ્ત માંગવામાં આવ્યો નથી.રૂરલ પોલીસનું 3 કરોડ જેટલું બિલ લેણા પેટે નીકળે છે.બંદોબસ્ત માત્ર ગ્રાઉન્ડની બહાર લોકોની સુરક્ષા માટે અપાશે.અંદરની સુરક્ષા SCAએ પોતાને મેનેજ કરવાની રહેશે.
First published: April 6, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर