IPL-10: આજથી આઇપીએલનો મહાજંગ, હૈદરાબાદ અને બેંગલોર વચ્ચે થશે પહેલી ટક્કર, શું છે બંને ટીમની તાકાત, કમજોરી? જાણો

H
Updated: January 1, 1970, 5:30 AM IST
IPL-10: આજથી આઇપીએલનો મહાજંગ, હૈદરાબાદ અને બેંગલોર વચ્ચે થશે પહેલી ટક્કર, શું છે બંને ટીમની તાકાત, કમજોરી? જાણો
5 એપ્રિલ અને બુધવારથી આઇપીએલ 2017નો મહાજંગ શરૂ થશે, આઇપીએલ-10ના જંગમાં પ્રારંભે હૈદરાબાદ અને બેંગલોરની ટીમ વચ્ચે પહેલી ટક્કર થશે. રાતે 8 વાગે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં હૈદરાબાદ સનરાઇજર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે પહેલી મેચ રમાશે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
નવી દિલ્હી #5 એપ્રિલ અને બુધવારથી આઇપીએલ 2017નો મહાજંગ શરૂ થશે, આઇપીએલ-10ના જંગમાં પ્રારંભે હૈદરાબાદ અને બેંગલોરની ટીમ વચ્ચે પહેલી ટક્કર થશે. રાતે 8 વાગે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં હૈદરાબાદ સનરાઇજર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે પહેલી મેચ રમાશે. રોમાંચ અને ઉત્સાહથી ભરપૂર આ ટુર્નામેન્ટમાં 8 ટીમો વચ્ચે મહાજંગ ખેલાશે. ગત સિઝનમાં ચેમ્પિયન રહેલી હૈદરાબાદ સનરાઇજર્સનો પ્રયાસ હશે કે આ સિઝનમાં પણ એ ચેમ્પિયન બને. ડેવિડ વોર્નરની કેપ્ટનશીપમાં હૈદરાબાદ ચેમ્પિયન બન્યું હતું. બેંગલોર ટીમ ઇજાગ્રસ્ત ખેલાડીઓની સમસ્યાને લઇને હાલમાં મુશ્કેલીમાં છે. તો હૈદરાબાદના તમામ ખેલાડીઓ ફીટ છે જે જોતાં જીત પાક્કી દેખાય છે.
First published: April 5, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर