IPL-10:આજે મુંબઇ અને પુણેનો જંગ, પરંતુ બધાની નજર રહેશે ધોની પર

A
Updated: January 1, 1970, 5:30 AM IST
IPL-10:આજે મુંબઇ અને પુણેનો જંગ, પરંતુ બધાની નજર રહેશે ધોની પર
આઇપીએલ-10માં આજે બીજી મેચ છે જે મુંબઇ અને પુણે વચ્ચે રમાશે. પરંતુ બધાની નજર મહેન્દ્રસિંહ ધોની પર રહેશે. ધુરંધર ખેલાડીઓથી સજાયેલી રાઇજિંગ પુણે સુપરજાઇટની ટીમ ગત વર્ષના પ્રદર્શનને ભુલી બદલાવ સાથે ઉતરશે. ખેલાડી પર લાગેલી બોલી હોય કે અન્ય બદલાવ પણ આ ટુર્નામેન્ટમાં જોવા મળી રહ્યા છે. આ આઇપીએલમાં ધોની પ્રથમવાર કેપ્ટન તરીકે નહી પરંતુ ખેલાડી તરીકે મેદાન પર રમી રહ્યા છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
આઇપીએલ-10માં આજે બીજી મેચ છે જે મુંબઇ અને પુણે વચ્ચે રમાશે. પરંતુ બધાની નજર મહેન્દ્રસિંહ ધોની પર રહેશે. ધુરંધર ખેલાડીઓથી સજાયેલી રાઇજિંગ પુણે સુપરજાઇટની ટીમ ગત વર્ષના પ્રદર્શનને ભુલી બદલાવ સાથે ઉતરશે. ખેલાડી પર લાગેલી બોલી હોય કે અન્ય બદલાવ પણ આ ટુર્નામેન્ટમાં જોવા મળી રહ્યા છે. આ આઇપીએલમાં ધોની પ્રથમવાર કેપ્ટન તરીકે નહી પરંતુ ખેલાડી તરીકે મેદાન પર રમી રહ્યા છે. આજની મેચ એટલા માટે ખાસ છે કે પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની આઇપીએલની બધી 9 સીજનમાં કપ્તાન તરીકે મેદાનમાં ઉતરેલા છે.આઇપીએલમાં આજે પહેલી વાર એક ખેલાડી તરીકે મેદાનમાં રમતા નજરે પડશે. નોધનીય છે કે માહીએ શરુની 8 સીજન ચેન્નઇ સુપરકિંગ્સની કપ્તાની કરી છે. અને ગત વર્ષે રાઇજિંગ પુણે સુપરજાઇટની ટીમના કેપ્ટન રહ્યા હતા પરંતુ ગત વખતે પુણેની ટીમ ધોનીની કેપ્ટનશીપમાં માત્ર પાંચ મેચ જીતી શકી હતી. આ વખતે રાજયિંગ પુણે સુપરજોયંટની કેપ્ટનશીપ ઓસ્ટ્રેલીયન કેપ્ટન સ્ટીવ સ્થિમને અપાઇ છે. ધોની આ વખતે ટીમનું નેતૃત્વ કરતા નહી પરંતુ સ્મીથના નેતૃત્વમાં રમતા નજરે પડશે.
First published: April 6, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर