પીએમ મોદીએ બીજેપી સાંસદોને કહ્યુ મોબાઇલ પર લડાશે 2019ની ચુંટણી

A
Updated: January 1, 1970, 5:30 AM IST
પીએમ મોદીએ બીજેપી સાંસદોને કહ્યુ મોબાઇલ પર લડાશે 2019ની ચુંટણી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે મોબાઇલ ફોન આવનારી ચુંટણીમાં સૌથી મોટુ હથિયાર રહેશે. પીએમ મોદીએ પોતાના સાંસદોને સલાહ આપી કે તે મોબાઇલ પર વોટ્સએપ,ફેસબુક, અને ટ્વિટરના માધ્યમથી લગાતાર વાતચીત કરતા રહે. મોદી ઉત્તર પ્રદેશ,બિહાર,મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, ઝારખંડ,હરિયાણા સહિત બાકી રાજ્યોમાં બીજેપી સાંસદો સાથે રાજ્યવાર બેઠક કરી ર્યા છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે મોબાઇલ ફોન આવનારી ચુંટણીમાં સૌથી મોટુ હથિયાર રહેશે. પીએમ મોદીએ પોતાના સાંસદોને સલાહ આપી કે તે મોબાઇલ પર વોટ્સએપ,ફેસબુક, અને ટ્વિટરના માધ્યમથી લગાતાર વાતચીત કરતા રહે. મોદી ઉત્તર પ્રદેશ,બિહાર,મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, ઝારખંડ,હરિયાણા સહિત બાકી રાજ્યોમાં બીજેપી સાંસદો સાથે રાજ્યવાર બેઠક કરી ર્યા છે. બેઠકના અંતિમ પડાવમાં પીએમ મોદીએ મધ્યપ્રદેશ અને છત્તીસગઢ પછી કર્ણાટક,આંધ્રપ્રદેશ, ઓડીસા, તેલગાણાના સાંસદો સાથે બેઠક કરી હતી. બીજેપી સાંસદો સાથે પોતાના કાર્યકાળમાં બેઠકોમાં આ મોદીની પાંચમી બેઠક છે. મોદીએ કહ્યુ 2019ની લોકસભા ચુંટણી દરમિયાન આમ જનતા સાથે જોડવા સૌથી મોટુ સાધન મોબાઇલ જ હશે. સાંસદોએ પોતાની વાત જન-જન સુધી પહોચાડવા માટે ફેસબુક,ટ્વિટર અને વોટએપના માધ્યમથી જનતા સાથે સંવાદ રાખવો પડશે.
First published: April 1, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर