'ઇન્ડિયન બ્લેક હેટ્સ' હેકર્સ ગૃપે પાકિસ્તાનની 7 વેબસાઇટ હેક કરી

P
Updated: January 1, 1970, 5:30 AM IST
'ઇન્ડિયન બ્લેક હેટ્સ' હેકર્સ ગૃપે પાકિસ્તાનની 7 વેબસાઇટ હેક કરી
પઠાણકોટમાં થયેલા આંતકી હુમલાથી નારાજ કેરલના હેકર્સઓએ પાકિસ્તાનની 7 વેબ સાઇટ્સને હૈક કરી છે. જેમાં તેઓએ લેફ્ટેનેન્ટ કર્નલ નિરંજન રાયની 18 મહિનાની દિકરીનો ફોટો અપલોડ કર્યો છે. તેઓએ આ ફોટાને શહીદ લેફ્ટેનેન્ટ કર્નલની દિકરીને સમર્પિત કર્યો છે.

  • Last Updated: January 1, 1970, 5:30 AM IST
  • Share this:
નવી દિલ્હી# પઠાણકોટમાં થયેલા આંતકી હુમલાથી નારાજ કેરલના હેકર્સઓએ પાકિસ્તાનની 7 વેબ સાઇટ્સને હૈક કરી છે. જેમાં તેઓએ લેફ્ટેનેન્ટ કર્નલ નિરંજન રાયની 18 મહિનાની દિકરીનો ફોટો અપલોડ કર્યો છે. તેઓએ આ ફોટાને શહીદ લેફ્ટેનેન્ટ કર્નલની દિકરીને સમર્પિત કર્યો છે. હેકર્સોનું કહેવું છે કે, 'આ કોઇ સાયબર યુદ્ધ નથી, માત્ર એક સંદેશ છે'. હેકરોએ પોતાના ગૃપનું નામ 'ઇન્ડિયન બ્લેક હેટ્સ' રાખ્યું છે. હેકર્સે લખ્યું છે કે, 'આઇબીએચના તરફથી બહાદૂર સિપાઇના પરિવારને સલામ'. દેશ અને અમારા માટે પોતાની જાન કુર્બાન કરનાર બહાદૂર સિપાહીને નાની શ્રદ્ધાંજલિ. અમે માફ કર્યા, અમારાથી ભૂલ થઇ. આથી વધુ અમારા પાસેથી કઇ આશા ન કરો. અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં હેકર્સ ગૃપમાં શામેલ એક સભ્યએ કહ્યું કે, અમે વેબસાઇટ માંથી કોઇ પણ તથ્યને નથી હટાવવ્યા. અમે માત્ર શહીદની દિકરીનો ફોટો અપલોડ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ઘણી વાર પાકિસ્તાનના હેકર્સે ભારતની વેબસાઇટ ઓને હૈક કરી છે. પરંતુ કદાચ આ પ્રથમ કિસ્સો છે, જ્યારે ભારતના હેકર્સે સરહદ પાર દેશની વેબસાઇટને હૈક કરી હોય. ભારતીય સાયબર કાયદા હેઠળ આ ગુનો છે.
First published: January 7, 2016
વધુ વાંચો
अगली ख़बर