અમદાવાદ અને સુરતમાં આઇટીના દરોડા
અમદાવાદમાં ચિરિપાલ ગ્રુપની ઓફિસ પર દરોડા
આંબલી અને શિવરંજની સહિતની ઓફિસ પર સર્ચ
અમદાવાદની વિવિધ ઓફીસો પર દરોડા
ટેક્સ ટાઈલ, કેમીકલ્સ, રિયલ એસ્ટેટમાં દરોડા
શિક્ષણ સાથે જોડાયેલી સંસ્થા પર આઈટીની તપાસ#Gujarat #Chiripalgroup #Ahemdabad #IT pic.twitter.com/GTexD2nVHB
— News18Gujarati (@News18Guj) July 20, 2022
અમદાવાદ ચિરિપાલ ગ્રુપની ઓફિસ પર દરોડા
શિક્ષણ,ટેક્સટાઈલ કેમિક્લ્સ સહિતના વેપાર સાથે જોડાયેલું ચિરિપાલ ગ્રુપ
નંદન ડેનિમ,વિશાલ ડેનિમ પર આઈટીના દરોડા
120થી વધુ અધિકારીઓ જોડાયા ઓપરેશનમાં જોડાયા#Gujarat #Chiripalgroup #Ahemdabad #IT pic.twitter.com/cmUICxnBZb
— News18Gujarati (@News18Guj) July 20, 2022
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: અમદાવાદ, આઇટી દરોડા, ગુજરાત