રાજ્યમાં ગરમીનો પ્રકોપ,ડીસામાં ગરમીએ 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો

A
Updated: January 1, 1970, 5:30 AM IST
રાજ્યમાં ગરમીનો પ્રકોપ,ડીસામાં ગરમીએ 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો
અમદાવાદઃરાજ્યમાં ગરમીનો પ્રકોપ જોવા મળ્યો છે.ડીસામાં ગરમીએ 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.રાજ્યમાં સૌથી ગરમ શહેર ડીસા આજે રહ્યુ છે.ડીસાનું મહત્તમ તાપમાન 43.4 ડિગ્રી નોંધાયું છે.અનેક શહેરોમાં તાપમાન 42 ડિગ્રીને પાર ગયું છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
અમદાવાદઃરાજ્યમાં ગરમીનો પ્રકોપ જોવા મળ્યો છે.ડીસામાં ગરમીએ 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.રાજ્યમાં સૌથી ગરમ શહેર ડીસા આજે રહ્યુ છે.ડીસાનું મહત્તમ તાપમાન 43.4 ડિગ્રી નોંધાયું છે.અનેક શહેરોમાં તાપમાન 42 ડિગ્રીને પાર ગયું છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 42.8 ડિગ્રી નોંધાયું છે. જ્યારે વડોદરામાં 42.5 ડિગ્રી, ગાંધીનગરમાં 43.2 ડિગ્રી,સુરતમાં 41.4 ડિગ્રી, ભાવનગરમાં 41.1 ડિગ્રી, પોરબંદરમાં 39.1 ડિગ્રી, રાજકોટમાં 41.9 ડિગ્રી નોધાયું છે તો કચ્છના ભૂજમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે.ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, હજુ પણ હીટવેવની આગાહી છે.
First published: March 27, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर