IAS અને IPSના ખેલમાં કોણ જીત્યુ જાણો, કોનો થયો પરાજય, કેટલો હતો ટાર્ગેટ જુવો

A
Updated: January 1, 1970, 5:30 AM IST

અમદાવાદઃરાજ્યના IAS અને IPS અધિકારીઓ વચ્ચે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે રવિવારે ક્રિકેટ મેચ યોજાઈ હતી.IPS અધિકારીઓની ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગનો કર્યો નિર્ણય લીધો હતો. IPSની ટીમે ટોસ જીતી ને 20 ઓવરમા 184 રનનો ટાર્ગેટ IAS ટીમેને આપ્યો હતો. ત્યારે IASની ટિમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 149 રનજ કરી શકી હતી.અને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.આખાય મેચ દરમ્યાન રોમાંચક અને હાસ્યથી ભરેલું વાતાવરણ જોવા મળ્યું હતું ત્યારે મેચ ની કોમેન્ટ્રી IAS અધિકારી અનિતા કારવલે આપી હતી.

ips cricet1

ips cricet2

IPSની ટિમમાં રાજેન્દ્રસિંહ ચુડાસમાએ 59ની રનની ઈનિંગ રમીને મેન ઓફ ધ મેચ બન્યા હતા. આ મેચનું દર વર્ષે આયોજન કરવામાં આવતું હોય છે અને છેલા 6 વર્ષથી આયોજન કરવામાં આવે છે. આ મેચ IAS અને IPS અધિકારીઓ ના સમન્વય અને સ્વાસ્થ્ય માટેથી ખાસ કરીને આયોજન કરવામાં આવે છે.

First published: February 20, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर