સરકારી વિભાગો,બેન્કો ચારને બદલે પાંચ એપ્રિલે પાળશે રામનવમીની રજા

A
Updated: January 1, 1970, 5:30 AM IST
સરકારી વિભાગો,બેન્કો ચારને બદલે પાંચ એપ્રિલે પાળશે રામનવમીની રજા
ગાંધીનગરઃમુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેરાત કરતા કહ્યુ છે કેરામનવમીની રજા 5 એપ્રિલે રહેશે.તમામ સરકારી વિભાગો 4 એપ્રિલે ચાલું રહેશે.સરકારની તમામ કચેરીઓ 5 એપ્રિલે રજા પાળશે.રામનવમીની રજા 4 એપ્રિલના બદલે 5 એપ્રિલે રહેશે.બેંકો પણ 5 એપ્રિલે રજા પાળશે. નેગોસિભલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ રજા બદલાઇ છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
ગાંધીનગરઃમુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેરાત કરતા કહ્યુ છે કેરામનવમીની રજા 5 એપ્રિલે રહેશે.તમામ સરકારી વિભાગો 4 એપ્રિલે ચાલું રહેશે.સરકારની તમામ કચેરીઓ 5 એપ્રિલે રજા પાળશે.રામનવમીની રજા 4 એપ્રિલના બદલે 5 એપ્રિલે રહેશે.બેંકો પણ 5 એપ્રિલે રજા પાળશે. નેગોસિભલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ રજા બદલાઇ છે. ફાઇલ તસવીર
First published: April 1, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर