રાજ્યમાં 48 કલાક હીટવેવની આગાહી,અમદાવાદમાંં તાપમાનનો પારો 43 ડિગ્રી જવાની શક્યતા

A
Updated: January 1, 1970, 5:30 AM IST
રાજ્યમાં 48 કલાક હીટવેવની આગાહી,અમદાવાદમાંં તાપમાનનો પારો 43 ડિગ્રી જવાની શક્યતા
અમદાવાદઃરાજ્યમાં ઉતર પશ્ચિમના પવનો ફુકાતાની સાથે મહત્તમ તાપમાન ઉંચુ નોંધાયુ છે.જેને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉતર-મધ્યુ ગુજરાતમાં હિટેવવની સ્થિતી રહે છેઅને મહત્તમ તાપમાન ઉચુ નોંધાશે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
અમદાવાદઃરાજ્યમાં ઉતર પશ્ચિમના પવનો ફુકાતાની સાથે મહત્તમ તાપમાન ઉંચુ નોંધાયુ છે.જેને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉતર-મધ્યુ ગુજરાતમાં હિટેવવની સ્થિતી રહે છેઅને મહત્તમ તાપમાન ઉચુ નોંધાશે.
garmi02
તો સાથે સાથે અમદાવાદ શહેરમાં પણ યેલો વોર્મિંગ આપવામાં આવી છે અને અમદાવાદ શહેરનુ મહત્તમ તાપમાન 42 ડિગ્રી રહેવાની સંભાવના છે.ત્યારે વધતી જતી ગરમીના કારણે અમદાવાદ શહેરના રોડ રસ્તાઓ સુમસામ ભાશી રહ્યા છે.તેમજ હજુ પણ આગામી ત્રણ દિવસ મહત્તમ તાપમાન યથાવત રહેશે.
આગામી દિવસમે ઓરેન્જ અને રેડ વોર્મિંગ પણ આવી શકે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને હવામાન વિભાગ દ્વારા હિટ એક્શન પ્લાન તૈયાર કર્યો છે.જેમાં વાઈટ,યલો,ઓરેન્જ અને રેડ કલર પણ નક્કી થયા છે.જો કે આજે અમદાવાદ શહેરમાં યલો વોર્નિંગ છે.ત્યારે અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 42 ડિગ્રી જેટલુ રહેશે.જેની સાથે સાથે આગામી દિવસમે ઓરેન્જ અને રેડ વોર્મિંગ પણ આવી શકે છે.જો કે મહત્તમ તાપમાનના માપદંડ નક્કી થયા છે.તેમાંથી કોઈ પણ કલરની વોર્નિંગ આપવા આવે તેનો અર્થ છે કે લોકોએ બપોરના 12થી 4 કલાક સુધી કામ વગરનુ બહાર ન જવુ,ખાવા પીવામાં ધ્યાન રાખવુ,વાસી ખોરાક ન ખાવો,ગરમીમાં વધુમા વધુ પાણી પીવુ.
અમદાવાદ શહેર માટે હિટ એક્શન પ્લાન તૈયાર
41 ડિગ્રી મહત્તમ તાપમાનમાં અપાય છે વાઈટ વોર્નિંગ
41-43 ડિગ્રી મહત્તમ તાપમાનમાં- યલો વોર્નિંગ
43-45 ડિગ્રી મહત્તમ તાપમાનમાં- ઓરેન્જ વોર્નિંગ
45થી વધુ મહત્તમ તાપમાનમાં-રેડ વોર્નિંગ
છેલ્લા 10 વર્ષના માર્ચ મહિનાના મહત્તમ તાપમાન પર એક નજર
        
વર્ષ      અમદા.   વડોદરા      ભુજ    ડીસા      રાજકોટ  સુરત
2007     40.4    42.8            43.9   38.3    41.6    42.2
2008     40.2    40.2           39.8   41.1    40.0    38.0
2009     39.0    37.7           39.3   41.0    40.4    39.8
2010     43.0    43.1           43.0   39.0    43.0    42.9
2011     41.0    41.1           42.0   43.0    40.8    40.3
2012     39.9    40.4           41.7   41.7    41.1    39.8
2013     38.3    39.4           39.3   40.5    40.3    39.8
2014     38.7    39.0           38.0   38.6    38.7    38.2
2015     41.5    42.0           42.4   41.8    42.9    42.0
2016     41.5    42.0           41.5   41.1    40.9    41.0
 
First published: March 27, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर