દિલ્હીઃ રાજઘાટ પર પટેલ સમાજના લોકો દ્વારા હાર્દિકના પૂતળાનું દહન કરાયું

Sanjay Joshi | News18 Gujarati
Updated: December 6, 2017, 7:29 PM IST
દિલ્હીઃ રાજઘાટ પર પટેલ સમાજના લોકો દ્વારા હાર્દિકના પૂતળાનું દહન કરાયું
પટેલ સમાજના લોકોએ કહ્યું હતું કે હાર્દિક પટેલે સમાજ સાથે ગદ્દારી કરી છે અને નારા લગાવી તેના પૂતળાનું દહન કરી વિરોધ નોંધાવ્યો હતો.
Sanjay Joshi | News18 Gujarati
Updated: December 6, 2017, 7:29 PM IST

દિલ્હીઃ રાજઘાટ પર પટેલ સમાજના લોકો દ્વારા હાર્દિક પટેલના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. પટેલ સમાજના લોકોએ કહ્યું હતું કે હાર્દિક પટેલે સમાજ સાથે ગદ્દારી કરી છે અને નારા લગાવી તેના પૂતળાનું દહન કરી વિરોધ નોંધાવ્યો હતો.


આ ઉપરાંત અનામત માટે હાર્દિકે કોંગ્રેસ સાથે હાથ મિલાવી ખોટું કર્યાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો..વધુમાં, સમાજના લોકોએ કહ્યું હતું કે હાર્દિક વેચાઈ ગયો છે અને પટેલ સમાજનો હાર્દિકે ભરોસો તોડ્યો છે.

First published: December 6, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर