સરકારના ઇસારે લોકશાહીનું ખુન કરવા પોલીસ ગુંડાગર્ડી પર આવીઃહાર્દિક પટેલ

A
Updated: January 1, 1970, 5:30 AM IST
સરકારના ઇસારે લોકશાહીનું ખુન કરવા પોલીસ ગુંડાગર્ડી પર આવીઃહાર્દિક પટેલ
સુરતઃસુરતમા નોંધાયેલા રાજદ્રોહના કેસમા હાજરી પુરાવવા માટે આજે હાર્દિક પટેલ સુરત કોર્ટમા આવી પહોંચ્યો હતો. જે રીતે પોલીસ કમિશનર દ્વારા રાતોરાત જાહેરનામુ પ્રસિધ્ધ કરી દેવામા આવતા હાર્દિક પટેલએ જણાવ્યુ હતુ કે હુ 144ની કલમ બેગમા લઇને જ ફરુ છુ. હાલ લોકશાહીનું ખુન કરવામા આવી રહ્યુ છે. પોલીસ પોતાની ગુંડાગર્ડી પર આવી ગઇ છે તથા આ કૃત્ય તે સરકારના ઇશારે કરી રહી છે. આ ઉપરાંત સરકાર દ્વારા એવા પ્રત્યન થઇ રહ્યા છે કે પાટીદારોને કોઇ રેલી કે મિટિંગ ન થાય.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
સુરતઃસુરતમા નોંધાયેલા રાજદ્રોહના કેસમા હાજરી પુરાવવા માટે આજે હાર્દિક પટેલ સુરત કોર્ટમા આવી પહોંચ્યો હતો. જે રીતે પોલીસ કમિશનર દ્વારા રાતોરાત જાહેરનામુ પ્રસિધ્ધ કરી દેવામા આવતા હાર્દિક પટેલએ જણાવ્યુ હતુ કે હુ 144ની કલમ બેગમા લઇને જ ફરુ છુ. હાલ લોકશાહીનું ખુન કરવામા આવી રહ્યુ છે. પોલીસ પોતાની ગુંડાગર્ડી પર આવી ગઇ છે તથા આ કૃત્ય તે સરકારના ઇશારે કરી રહી છે. આ ઉપરાંત સરકાર દ્વારા એવા પ્રત્યન થઇ રહ્યા છે કે પાટીદારોને કોઇ રેલી કે મિટિંગ ન થાય. નોધનીય છે કે, આ અગાઉ પણ પાટીદાર નેતા હાર્દિક પટેલે પોલીસ અને ભાજપ સરકાર પર પ્રહાર કરી ચુક્યો છે. ત્યારે વધુ એક વાર હાર્દિકે 144ની કલમને લઇને સરકાર અને પોલીસને આડેહાથ લીધી છે. ઉલ્લેખનીય છે કે, પાટીદારો પર કોંગ્રેસના દમન બાદ તાજેતરમાં સાણંદમાં ખેડૂતો પર જે પોલીસે દમન કર્યુ તેના તરફ તેનો ઇસારો હતો. તેમજ નલિયાકાંડને લઇને પોલીસ પર નિશાન તાક્યુ હતું.
First published: February 23, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर