હાર્દિક પટેલની જામીન શરતોમાં રાહત આપવાની અરજી હાઈકોર્ટે ફગાવી

A
Updated: January 1, 1970, 5:30 AM IST

અમદાવાદઃ અમદાવાદઃરાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલ જામીન શરતોમાં સુધાર માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જો કે હાઈકોર્ટે હાર્દિક પટેલની અરજીને ફગાવી દીધી છે.હાઈકોર્ટમાં હાર્દિક પટેલના વકીલની રજૂઆત હતી કે, હાર્દિક સામે સુરત અને અમદાવાદમાં રાજદ્રોહનો કેસ થયેલો છે.જેમાં તે સુરત અને અમદાવાદમાં નિયમિત હાજરી આપે છે.

આ બંને કેસમાં તેને અમદાવાદમાં એક જ સ્થળે હાજરી આપવા મંજૂરી આપવામાં આવે.સુરત અને અમદાવાદમાં હાજરી આપવા જવાથી સમય બહુ જાય છે. સુરત તેના વતન વીરમગામથી બહુ દૂર પડે છે.બીજી તરફ રાજ્ય
સરકારે આ અરજીનો વિરોધ કર્યો હતો.હાઈકોર્ટમાં રાજ્ય સરકારની રજૂઆત હતી કે, હાર્દિક માટેની આ શરત છ મહિના સુધી જ છે અને તેમાં પણ એક મહિનો પસાર થઈ ચુક્યો છે.
ફાઇલ તસવીર
First published: February 23, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर