હનુમાન જયંતિ: ઘેર બેઠા કરો સાંરગપુરનાં હનુમાનજીની આરતી અને દર્શન

ગુજરાતનાં સારંગપુરમાં ખુબજ પ્રતિષ્ઠિત મંદીર આવેલું છે. અહીં પ્રભુનાં દર્શન માત્રથી ભક્તોની કામના પૂર્ણ થાય છે.

News18 Gujarati
Updated: April 19, 2019, 11:06 AM IST
હનુમાન જયંતિ: ઘેર બેઠા કરો સાંરગપુરનાં હનુમાનજીની આરતી અને દર્શન
ગુજરાતનાં સારંગપુરમાં ખુબજ પ્રતિષ્ઠિત મંદીર આવેલું છે. અહીં પ્રભુનાં દર્શન માત્રથી ભક્તોની કામના પૂર્ણ થાય છે.
News18 Gujarati
Updated: April 19, 2019, 11:06 AM IST
અમદાવાદ/ધર્મભક્તિ ડેસ્ક: શંકટ મોચન હનુમાનજી શિવજીનાં 11 રુદ્ર અવતારમાંથી એક છે. આજે 19 એપ્રિલનાં હનનુમાન જયંતીનાં શુભ અવસર પર મર્યાદા પુર્ષોત્તમ શ્રી રામનાં પરમ ભક્ત શ્રી હનુમાનનાં ગુજરાતનાં સારંગપુરમાં ખુબજ પ્રતિષ્ઠિત મંદીર આવેલું છે. અહીં પ્રભુનાં દર્શન માત્રથી ભક્તો ભાવવિભોર થઇ જાય છે. અને તેમની કામના પૂર્ણ થાય છે.

હાથમાં ગદા, ખભા પર જનાઈ અને મુખમાં રામનામ જેના છે તેવાં . મહાદેવ જેવા ભોળા, નિર્દોષ, પરિત્ર, દુઃખમાં બીજાને મદદ કરનારા, દરેક સ્રીને માતા સમજનારા એવા વીર હનુમાન સદા અમર અને સાક્ષાત હાજરાહજૂર છે.તેમની કૃપાથી શનિ, રાહુ અને યમ કોઇપણ ગ્રહની સમસ્યા દૂર થાય છે. ત્યારે આજે હનુમાન જયંતિનાં પાવન અવસરે ચાલો ઘેર બેઠા જોઇએ સારંગપુરનાં પ્રભુ હનુમાનજીની આરતી.

આ પણ વાંચો-હનુમાન જયંતિઃ આ ઉપાય કરવાથી થશે રામભક્ત, પવનપુત્ર હનુમાનજીનાં દર્શન
First published: April 19, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...