સૈફની 'ફૈંટમ' થી હાફિઝ સઈદ ભયભીત, રોકવા માટે પહોંચ્યો કોર્ટ

P
Updated: January 1, 1970, 5:30 AM IST
સૈફની 'ફૈંટમ' થી હાફિઝ સઈદ ભયભીત, રોકવા માટે પહોંચ્યો કોર્ટ
નવી દિલ્હીઃ 26/11 મુંબઇ હુમલાનો માસ્ટરમાઇન્ડ અને જમાત-ઉદ-દાવાનો ચીફ હાફિઝ સઈદે સૈફ અલી ખાનની આવનારી ફિલ્મ 'ફૈંટમ' પર રોક લગાવવા માટે પાકિસ્તાન હાઇકોર્ટમાં અરજી કરી છે.

નવી દિલ્હીઃ 26/11 મુંબઇ હુમલાનો માસ્ટરમાઇન્ડ અને જમાત-ઉદ-દાવાનો ચીફ હાફિઝ સઈદે સૈફ અલી ખાનની આવનારી ફિલ્મ 'ફૈંટમ' પર રોક લગાવવા માટે પાકિસ્તાન હાઇકોર્ટમાં અરજી કરી છે.

  • Last Updated: January 1, 1970, 5:30 AM IST
  • Share this:
નવી દિલ્હીઃ 26/11 મુંબઇ હુમલાનો માસ્ટરમાઇન્ડ અને જમાત-ઉદ-દાવાનો ચીફ હાફિઝ સઈદે સૈફ અલી ખાનની આવનારી ફિલ્મ 'ફૈંટમ' પર રોક લગાવવા માટે પાકિસ્તાન હાઇકોર્ટમાં અરજી કરી છે. હાફિઝ સઈદે આરોપ લગાવ્યો છે કે, ફિલ્મમાં પાકિસ્તાન વિરૂદ્ધ ખોટી અફવાહ ફેલાવવામાં આવી છે. હાફિઝના વકીલ એ.કે.ડોગરાએ દલીલ કરી હતી કે, આ ફિલ્મમાં પાકિસ્તાન અને જમાત-ઉદ-દાવાના વિરૂદ્ધ ઝેર ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. લાહોર હાઇકોર્ટે આ અરજી પર તારીખ 10ના રોજ સુનવણી હાથ ધરશે, જ્યારે આ ફિલ્મ તારીખ 28 ઓગષ્ટે રીલીઝ થવાની છે.
First published: August 9, 2015
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...