2 લાખથી વધુના નાણાકીય વ્યવહાર માટે પેન નંબર ફરજીયાત

H
Updated: January 1, 1970, 5:30 AM IST
2 લાખથી વધુના નાણાકીય વ્યવહાર માટે પેન નંબર ફરજીયાત
કાળા નાણાં પર રોક લગાવવાના ભાગરૂપે હવે આજથી જ કેન્દ્ર દ્વારા 2 લાખથી વધુના નાણાકીય વ્યવહાર પર પેન નંબર દર્શાવવો ફરજીયાત કરી દેવાયો છે. જેને પગલે હવે મોટી નાણાકીય લેણદેણ માટે પેન નંબર રજુ કરવો પડશે.

કાળા નાણાં પર રોક લગાવવાના ભાગરૂપે હવે આજથી જ કેન્દ્ર દ્વારા 2 લાખથી વધુના નાણાકીય વ્યવહાર પર પેન નંબર દર્શાવવો ફરજીયાત કરી દેવાયો છે. જેને પગલે હવે મોટી નાણાકીય લેણદેણ માટે પેન નંબર રજુ કરવો પડશે.

  • Share this:
નવી દિલ્હી # કાળા નાણાં પર રોક લગાવવાના ભાગરૂપે હવે આજથી જ કેન્દ્ર દ્વારા 2 લાખથી વધુના નાણાકીય વ્યવહાર પર પેન નંબર દર્શાવવો ફરજીયાત કરી દેવાયો છે. જેને પગલે હવે મોટી નાણાકીય લેણદેણ માટે પેન નંબર રજુ કરવો પડશે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (સીબીડીટી) દ્વારા 1લી જાન્યુઆરીથી જ આ નિયમ અમલી કરાયો છે. હવે 2 લાખથી વધુના વ્યવહાર માટે પેન નંબર ફરજીયાત બનશે. નાણા મંત્રાલય અનુસાર, 10 લાખ રૂપિયાથી વધુની સંપત્તિ ખરીદી, હોટલ રેસ્ટોરન્ટના 50 હજારથી વધુના બિલના ચુકવણા માટે પણ પેન નંબર ફરજીયાત કરાયો છે. નાણા મંત્રી અરૂણ જેટલીએ લોકસભામાં કહ્યું હતું કે, દેશમાં કાળા નાણાની સમસ્યાના ઉકેલ માટે આ નિયમ અમલી બનાવાયો છે.
First published: January 1, 2016
વધુ વાંચો
अगली ख़बर