ક્યાં ગયા કરોડો રૂપિયા? જવાબ આપે અરૂણ જેટલી : આપના સણસણતા સવાલો

H
Updated: January 1, 1970, 5:30 AM IST
ક્યાં ગયા કરોડો રૂપિયા? જવાબ આપે અરૂણ જેટલી : આપના સણસણતા સવાલો
દિલ્હીની આમ આદમી પાર્ટીએ આજે કેન્દ્રિય નાણામંત્રી અરૂણ જેટલી સામે સણસણતા સવાલો ઉભા કર્યા છે. ડીડીસીએમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યા હતા. બોગસ કંપનીઓ બનાવી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરાયો હોવાની વિગતો રજુ કરતાં કહ્યું હતું કે, ક્યાં ગયા કરોડો રૂપિયા? જવાબ આપે અરૂણ જેટલી

  • Share this:
નવી દિલ્હી # દિલ્હીની આમ આદમી પાર્ટીએ આજે કેન્દ્રિય નાણામંત્રી અરૂણ જેટલી સામે સણસણતા સવાલો ઉભા કર્યા છે. ડીડીસીએમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યા હતા.  બોગસ કંપનીઓ બનાવી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરાયો હોવાની વિગતો રજુ કરતાં કહ્યું હતું કે, ક્યાં ગયા કરોડો રૂપિયા? જવાબ આપે અરૂણ જેટલી aap_press1 દિલ્હીની આપ સરકારના મુખ્ય સચિવ રાજેન્દ્રકુમાર સામે સીબીઆઇ તપાસ હાથ ધરાતાં રાજકીય વિવાદ ખડો થયો છે. નાણામંત્રી અરૂણ જેટલી દ્વારા ડીડીસીએ તપાસ અટકાવવા મામલે આ બધુ કરાઇ રહ્યું હોવાનો આપ દ્વારા આરોપ લગાવાઇ રહ્યો છે. આ મામલે આપ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે. જેમાં ડીડીસીએમાં અરૂણ જેટલી દ્વારા બોગસ કંપનીઓ ઉભી કરી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે. આપ સભ્યો દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં આ અંગેની વિગતો રજુ કરવામાં આવી હતી. આપ દ્વારા આ આરોપ લગાવાયા
  • નવું સ્ટેડિયમ બનાવવા માટે કરોડોનો ભ્રષ્ટાચાર કરાયો
  • 24 કરોડની જગ્યાએ 114 કરોડનો ખર્ચ કરાયો, ક્યાં ગયા 90 કરોડ
  • બે સગા, સંબંધીઓને કોન્ટ્રાક્ટ આપી દેવાયા
  • પાંચ કંપનીઓને કામ અપાયું, પાંચેય કંપનીઓનું સરનામું એક જ
  • પાંચેય કંપનીઓનો ડાયરેક્ટર પણ એક જ વ્યક્તિ
  • તપાસ કર્યા વગર બિલોનું ચૂકવણું કરાયું, રોકડમાં ચુકવણું કરાયું
  • અરૂણ જેટલીની સહમતિથી ભ્રષ્ટાચાર થયો
  • ભ્રષ્ટાચાર કેસની નિષ્પક્ષ તપાસ થાય, અરૂણ જેટલી રાજીનામું આપે
 
First published: December 17, 2015
વધુ વાંચો
अगली ख़बर