બોલીવુડ અભિનેત્રી માધુરી દિક્ષિત ચલાવશે જલદાન અભિયાન
H Updated: January 1, 1970, 5:30 AM IST

એકવાગાર્ડ સાથે સદભાવના એમ્બેસેડર તરીકે જોડાયેલ માધુરી દિક્ષિત નેને જલદાનના સંકલ્પ સાથે જરૂરીયાતમંદ લોકોની મદદ માટે આગળ આગળ આવી છે. લોકોને પાણી ઉપલબ્ધ કરાવવા અને એક જીવન રક્ષક માહોલ ઉભો કરવા માટે આગ્રહ કર્યો છે. સ્વાસ્થ્ય અને સ્વચ્છતા કંપની યૂરેકા ફોબ્સે જલદાન અભિયાન સાથે એક સામાજિક આંદોલન શરૂ કર્યું છે.

- Last Updated: January 1, 1970, 5:30 AM IST
મુંબઇ # એકવાગાર્ડ સાથે સદભાવના એમ્બેસેડર તરીકે જોડાયેલ માધુરી દિક્ષિત નેને જલદાનના સંકલ્પ સાથે જરૂરીયાતમંદ લોકોની મદદ માટે આગળ આગળ આવી છે. લોકોને પાણી ઉપલબ્ધ કરાવવા અને એક જીવન રક્ષક માહોલ ઉભો કરવા માટે આગ્રહ કર્યો છે. સ્વાસ્થ્ય અને સ્વચ્છતા કંપની યૂરેકા ફોબ્સે જલદાન અભિયાન સાથે એક સામાજિક આંદોલન શરૂ કર્યું છે.
આ અભિયાનમાં જરૂરીયાતમંદ લોકોને રોજ પાંચ લિટર સ્વચ્છ અને આરોગ્યપ્રદ પાણી દાન કરવા માટે પ્રોત્સાહિત કરાશે. માધુરીએ જલદાન નામથી ભાવનાત્મક રૂપથી અપીલ કરનારી એડ ફિલ્મમાં કામ કર્યું છે. આ ફિલ્મ લોકોને નાના વિચારોથી મોટા બદલાવની વાત સમજાવવા પ્રયાસ કરાશે.
Loading...