CM ખટ્ટર બોલ્યા, છ મહિનામાં જેલ જશે રોબર્ટ વાડ્રા

H
Updated: January 1, 1970, 5:30 AM IST
CM ખટ્ટર બોલ્યા, છ મહિનામાં જેલ જશે રોબર્ટ વાડ્રા
હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે કહ્યું કે, એમની સરકાર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાડ્રાને છ મહિનાની અંદર જેલમાં ધકેલશે. ખટ્ટરનો દાવો છે કે, વાડ્રાએ કરોડો રૂપિયાનું જમીન કૌભાંડ આચર્યું છે. આ મામલે ઢીંગરા આયોગ છ મહિનામાં પોતાનો રિપોર્ટ આપશે, ત્યાર બાદ વાડ્રા સામે કડક કાર્યવાહી કરાશે.

  • Share this:
નવી દિલ્હી # હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે કહ્યું કે, એમની સરકાર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાડ્રાને છ મહિનાની અંદર જેલમાં ધકેલશે. ખટ્ટરનો દાવો છે કે, વાડ્રાએ કરોડો રૂપિયાનું જમીન કૌભાંડ આચર્યું છે. આ મામલે ઢીંગરા આયોગ છ મહિનામાં પોતાનો રિપોર્ટ આપશે, ત્યાર બાદ વાડ્રા સામે કડક કાર્યવાહી કરાશે. ખટ્ટરે કહ્યું કે, આવનારા દિવસોમાં કોંગ્રેસ શાસન સમયના કરોડોના કૌભાંડનો પર્દાફાશ તો કરાશે જ, પરંતુ સાથોસાથ પ્રજાના પૈસા પણ પરત લેવાશે. ખટ્ટરે કહ્યું કે, કોંગ્રેસી નેતાઓએ પોતાના ઘર ભરવા સિવાય કંઇ કર્યું નથી. કોંગ્રેસ સરકારના સમયમાં કરોડોના કૌભાંડ થયા છે.
First published: November 18, 2015
વધુ વાંચો
अगली ख़बर