પુલવામામાં CRPF ટીમ ઉપર ગ્રેનેડથી હુમલો, 2 જવાન સહિત 4 ઘાયલ

H
Updated: January 1, 1970, 5:30 AM IST
પુલવામામાં CRPF ટીમ ઉપર ગ્રેનેડથી હુમલો, 2 જવાન સહિત 4 ઘાયલ
દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય રાજમાર્ગ પર સુરક્ષા જવાનો ઉપર ઉગ્રવાદીઓએ આજે ગ્રેનેડ હુમલો કર્યો હતો. જેમાં સીઆરપીએફના 2 જવાનો સહિત ઓછામાં ઓછા ચાર લોકો ઘાયલ થયા હતા. પોલીસના એક અધિકારીના જણાવ્યા અનુસાર કેટલાક અજાણ્યા શખ્સોએ પંપોરમાં રાષ્ટ્રીય રાજમાર્ગ પર દ્રાંગબલમાં સીઆરપીએફના એક ગ્રુપ પર ગ્રેનેડ ફેંકયા હતા.

  • Share this:
શ્રીનગર # દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય રાજમાર્ગ પર સુરક્ષા જવાનો ઉપર ઉગ્રવાદીઓએ આજે ગ્રેનેડ હુમલો કર્યો હતો. જેમાં સીઆરપીએફના 2 જવાનો સહિત ઓછામાં ઓછા ચાર લોકો ઘાયલ થયા હતા. પોલીસના એક અધિકારીના જણાવ્યા અનુસાર કેટલાક અજાણ્યા શખ્સોએ પંપોરમાં રાષ્ટ્રીય રાજમાર્ગ પર દ્રાંગબલમાં સીઆરપીએફના એક ગ્રુપ પર ગ્રેનેડ ફેંકયા હતા. ગ્રેનેડ ફૂટતાં નીકળેલી કરચોને લીધે સીઆરપીએફના બે જવાનો ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ હુમલાખોરોની તપાસ હાથ ધરવામાં આવી છે.
First published: November 20, 2015
વધુ વાંચો
अगली ख़बर