અમદાવાદના પ્રેમ દરવાજા પાસે ગોડાઉનમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે

H
Updated: January 1, 1970, 5:30 AM IST
અમદાવાદના પ્રેમ દરવાજા પાસે ગોડાઉનમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે
શહેરના પ્રેમ દરવાજા પાસે આવેલા એક ગોડાઉનમાં ભીષણ આગ લાગતાં ફફડાટ પ્રસરી ગયો છે. ગોડાઉનમાં આગ લાગતાં ફાયર ફાઇટરની ટીમો ઘટના સ્થળે આવી પહોંચી છે અને આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસો હાથ ધર્યા છે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
અમદાવાદ #શહેરના પ્રેમ દરવાજા પાસે આવેલા એક ગોડાઉનમાં ભીષણ આગ લાગતાં ફફડાટ પ્રસરી ગયો છે. ગોડાઉનમાં આગ લાગતાં ફાયર ફાઇટરની ટીમો ઘટના સ્થળે આવી પહોંચી છે અને આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસો હાથ ધર્યા છે.
પ્રેમ દરવાજા પાસે આવેલા ગારમેન્ટના એક ગોડાઉનમાં આજે સવારે એકાએક આગ લાગી હતી. ગોડાઉનમાં રાખેલા ગેસના પાંચથી છ સિલિન્ડર આગની જપેટમાં આવતાં આગ ભીષણ બની હતી.
આગની જાણ કરાતાં ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે આવી પહોંચી છે અને આગ પર કાબુ મેળવવા કવાયત શરૂ કરી છે.
First published: April 7, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर