Home /News /ahmedabad /Gujarat Weather Forecast: રાત્રે ઠુંઠવાતી ઠંડીનું જોર યથાવત, નજીકના સમયમાં પારો 40 ડિગ્રીને સ્પર્શ કરશે

Gujarat Weather Forecast: રાત્રે ઠુંઠવાતી ઠંડીનું જોર યથાવત, નજીકના સમયમાં પારો 40 ડિગ્રીને સ્પર્શ કરશે

કાતિલ ઠંડી બાદ આકરી ગરમી શરુ થવાની આગાહી

Gujarat Weather Updates: ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે પરંતુ રાત્રે તથા વહેલી સવારે હજુ પણ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. જોકે, આગામી દિવસોમાં મહત્તમ તાપમાનમાં વધારો થશે અને માર્ચ આવતા-આવતા તાપમાનનો પારો 40 ડિગ્રીને સ્પર્શ કરશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. માઉન્ટ આબુમાં પણ ઠંડીનું જોર યથાવત છે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
First published:

Tags: Gujarat Weather, Gujarat Weather Forecast, Gujarat weather update, Summer

विज्ञापन