રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી, મતદારોનો ભારે ઉત્સાહ, 11મીએ મત ગણતરી

H
Updated: January 1, 1970, 5:30 AM IST
રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી, મતદારોનો ભારે ઉત્સાહ, 11મીએ મત ગણતરી
રાજ્યમાં ગ્રામ પંચાયત ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન આજે યોજાઇ રહ્યું છે. સવારે આઠ વાગ્યાથી મતદાન શરૂ થયું છે. જેમાં મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યની 1557 પંચાયતોમાં આજે મતદાન યોજાઇ રહ્યું છે. અહીં નોંધનિય છે કે, 2127 પૈકી 349 પંચાયતો સમરસ બની છે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
ગાંધીનગર #રાજ્યમાં ગ્રામ પંચાયત ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન આજે યોજાઇ રહ્યું છે. સવારે આઠ વાગ્યાથી મતદાન શરૂ થયું છે. જેમાં મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યની 1557 પંચાયતોમાં આજે મતદાન યોજાઇ રહ્યું છે. અહીં નોંધનિય છે કે, 2127 પૈકી 349 પંચાયતો સમરસ બની છે. ગ્રામ પંચાયતની ચૂંટણીની સાથે સાથે #સવારે આઠ વાગ્યાથી મતદાન ચાલી રહ્યું છે.
#349 ગ્રામ પંચાયત સમરસ થતાં 1476 પંચાયતમાં મતદાન #સમરસ થયેલી 349 ગ્રામપંચાયતોમાં 349 સરપંચ અને 2846 સભ્યો સમરસ #26 સરપંચ અને 1534 સભ્યોની બેઠકો માટે ફોર્મ નહીં ભરાયા
#148 સરપંચ , 7771 વોર્ડ સભ્યો માટે મતદાન
#સરપંચ માટે 4279 ઉમેદવારો , વોર્ડ સભ્યો માટે 17682 ઉમેદવારો મેદાનમાં
#પુરુષ મતદારો 15,95,823, સ્રી મતદારો 14,65,213  મળી કુલ 30,61,036 મતદાર
 
First published: April 8, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर