Home /News /ahmedabad /IPS Transfer: રાજ્યમાં 57 આઈપીએસની બદલી, 20 અધિકારીની બઢતી સાથે બદલી, અનેક જિલ્લાના SP બદલાયા
IPS Transfer: રાજ્યમાં 57 આઈપીએસની બદલી, 20 અધિકારીની બઢતી સાથે બદલી, અનેક જિલ્લાના SP બદલાયા
રાજ્યના 22 આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
Gujarat IPS Transfer: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા (Gujarat Assembly election 2022) ગુજરાત પોલીસમાં આઈપીએસ અધિકારીઓ (IPS Trasnfer) અને બઢતી (IPS Promotion)નો ગંજીફો ચીપાયો છે.
Gujarat IPS Transfer: રાજ્યમાં લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે આઈપીએસ અધિકારીઓની બદલીઓ અને બઢતીનો (Gujarat IPS Transfer Promotions) ગંજીફો ચીપાઈ ગયો છે. રાજ્યના 57 આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે જ્યારે કે 20 આઈપીએસ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે. રાજ્યના મોટાભાગના જિલ્લાના એસપી (SP)ની બદલીઓ થઈ છે. આ સાથે જ સીઆઈડી ક્રાઈમ સહિતની મોટી સંસ્થાઓમાં આઈપીએસ (IPS Trasnfer and Promotion) અધિકારીઓ તરીકે ફરજ સંભાળતા અધિકારીઓની બદલી અને બઢતી થઈ છે.
બદલીની યાદી
1.વિધિ ચૌધરી ડીસીપી સુરત ઝોન -3 સિટી,
બદલી : જોઈન્ટ ડાયરેક્ટર ઓફ પોલીસ પ્રોસિક્યુશન, ગાંધીનગર
2.વિશાલ વાઘેલા, એસપી સીઆઈડી ક્રાઈમ ગાંધીનગર, બદલી : એસપી સાબરકાંઠા