Home /News /ahmedabad /ભાજપની આંધીમાં 'ઘર'ના જ ઉડી ગયા; પક્ષપલટુ-બળવાખોરોનું શું થયું?

ભાજપની આંધીમાં 'ઘર'ના જ ઉડી ગયા; પક્ષપલટુ-બળવાખોરોનું શું થયું?

આ આંધીમાં પણ ભાજપના 26 ઉમેદવાર હારી ગયા છે

Gujarat Election Result 2022: ગુજરાતમાં ચારે તરફ ભાજપ જ ભાજપ જોવા મળી રહ્યો છે, ભાજપની આંધીમાં પણ આ નેતાઓ હાર્યા. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા પક્ષપલટુઓની હાર કે જીત? ભાજપ છોડી અપક્ષ લડેલા બળવાખોરોનું શું થયું?

    અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થઇ ચૂક્યા છે. આ પરિણામો સાથે જ ભાજપે ઐતિહાસિક જીત હાસલ કરી છે. ભાજપે 156 બેઠકો, કોંગ્રેસ 17, આપ 5 અને અન્યને 4 બેઠકો મળી છે. ગુજરાતમાં ચારે તરફ ભાજપ જ ભાજપ જોવા મળી રહ્યો છે, ત્યારે આવી આંધીમાં પણ ભાજપના 26 ઉમેદવાર હારી ગયા છે. જેમાં મંત્રી કિર્તીસિંગ વાઘેલા અને પૂર્વ મંત્રી જવાહર ચાવડાનો પણ સમાવેશ થાય છે. સાથે જ આપણે જોઇશું કે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા નેતાઓ અને બળવાખોરોનું શું થયું?

    ભાજપની આંધીમાં પણ આ નેતાઓ હાર્યા


    નામબેઠક
    બાબુભાઇ બોખિરિયાપોરબંદર
    માનસિંહ પરમારસોમનાથ
    સ્વરૂપજી ઠાકોરવાવ
    હર્ષદ રીબડીયાવિસાવદર
    મહેશ રાવલખંભાત
    કિર્તીસિંહ વાઘેલાકાંકરેજ
    ઢેલીબેન ઓડેદરાકુતિયાણા
    ભીખીબેન પરમારબાયડ
    કેશુભાઇ નાકરાણીગારીયાધાર
    ભૂષણ ભટ્ટજમાલપુર
    રમણ પટેલવિજાપુર
    મણિભાઇ વાઘેલાવડગામ
    લાતુભાઇ પારઘીદાંતા
    ભગવાન પટેલધાનેરા
    ગુલાબ પઢિયારાઆંકવાવ
    નરેશ વ્યાસદાણીલીમડા
    પિયુષ પટેલવાંસદા
    રાજુલ દેસાઇપાટણ

    કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા પક્ષપલટુઓની હાર કે જીત?

    નામપરિણામ
    જવાહર ચાવડાહાર
    અશ્વિન કોટવાલહાર
    હર્ષદ રીબડીયાહાર
    અક્ષય પટેલજીત
    અલ્પેશ ઠાકોરજીત
    ભગવાન બારડજીત
    જેવી કાકડીયાજીત



    ભાજપ છોડી અપક્ષ લડેલા બળવાખોરોનું શું થયું?


    નામપરિણામ
    મધુશ્રીવાસ્તવહાર
    દિનુ પટેલહાર
    રામસિંહ ઠાકોરહાર
    ધવલ ઝાલાજીત
    માવજી દેસાઇજીત
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Election Results 2022, Gujarat Assembly Election 2022

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन