Home /News /ahmedabad /Gujarat election: ગુજરાત ચૂંટણી માટે આપે જાહેર કરી છઠ્ઠી યાદી, મહેસાણામાંથી ભગત પટેલ તો રાપરથી અંબાલાલ પટેલ

Gujarat election: ગુજરાત ચૂંટણી માટે આપે જાહેર કરી છઠ્ઠી યાદી, મહેસાણામાંથી ભગત પટેલ તો રાપરથી અંબાલાલ પટેલ

આમ આદમી પાર્ટી - ફાઇલ તસવીર

Gujarat AAP candidates list: જૂનાગઢમાંથી ચેતન ગજેરા, વિસાવદરમાંથી ભુપત ભાયાણી, બોરસદમાંથી મનીષ પટેલ સહિત કુલ 20 લોકોના નામ જાહેર કરવામાં આવ્યા છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
    અમદાવાદ : રાજ્યમાં વિધાનસભા ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી માટે ઉમેદવારોની પાંચ યાદી જાહેર કરી દીધી છે. ત્યારે આજે છઠ્ઠી યાદી પણ જાહેર કરવામાં આવી છે. જેમાં રાપરથી અંબાલાલ પટેલને તો મહેસાણામાંથી ભગત પટેલના નામ જાહેર કરવામાં આવી છે.

    આપના ઉમેદવારોની છઠ્ઠી યાદી


    આપે જાહેર કરેલી યાદીમાં વડગામમાંથી દલપત ભાટિયા, વીજાપુરમાંથી ચિરાગભાઇ પટેલ, ભીલોડા રૂપસિંગ ભગોડા, બાયડમાં ચુન્નીભાઇ પટેલ, પ્રાંતિજમાં અલ્પેશ પટેલ, ઘાટલોડિયા વિજય પટેલ, જૂનાગઢમાંથી ચેતન ગજેરા, વિસાવદરમાંથી ભુપત ભાયાણી, બોરસદમાંથી મનીષ પટેલ સહિત કુલ 20 લોકોના નામ જાહેર કરવામાં આવ્યા છે.
    બેઠકઉમેદવાર
    રાપરઅંબાભાઈ પટેલ
    વડગામદલપત ભાટિયા
    મહેસાણાભગત પટેલ
    વિજાપુરચિરાગ પટેલ
    ભિલોડારૂપસિંહ ભગોડા
    બાયડચુનીભાઈ પટેલ
    પ્રાંતિજઅલ્પેશ પટેલ
    ઘાટલોડિયાવિજય પટેલ
    જૂનાગઢચેતન ગજેરા
    વિસાવદરભૂપત ભાયાણી
    બોરસ મનિષ પટેલ
    આંકલાવગજેન્દ્રસિંહ
    ઉમરેઠઅમરીશભાઈ પટેલ
    કપડવંજમનુભાઈ પટેલ
    સંતરામપુરપર્વત વાગોડિયા ફૌજી
    દાહોદપ્રોફેસર દિનેશ મુનિયા
    માંજલપુર વિરલ પંચાલ
    સુરત ઉત્તરમહેન્દ્ર નાવડિયા
    ડાંગસુનિલ ગામીત
    વલસાડરાજુ મર્ચા



    બોરસદમાંથી મનીષ પટેલ સહિત કુલ 20 લોકોના નામ જાહેર કરવામાં આવ્યા છે.

    છઠ્ઠી યાદી

    આપના ઉમેદવારોની પાંચમી યાદી




    ઉમેદવારબેઠક
    રાજેશ પંડોરિયાભુજ
    જયંતીભાઇ પરનામીઇડર
    અશોક ગજેરાનિકોલ
    જશવંત ઠાકોરસાબરમતી
    સંજય ભટાસણાટંકારા
    વાલજીભાઇ મકવાણા,કોડિનાર
    રાજીવભાઇ વાઘેલામહુધા
    ઉદયસિંહ ચૌહાણબાલાશિનોર
    બનાભાઇ દામોર,મોરવા હડફ
    અનિલ ગરાશિયાઝાલોદ
    ચૈતર વસાવાદેદિડિયાપાડા
    બિપીન ચૌધરીવ્યારા


    આપના ઉમેદવારોની ચોથી યાદી




    ઉમેદવારબેઠક
    નીરમલસિંહ પરમારહિંમતનગર
    દોલત પટેલગાંધીનગર સાઉથ
    કુલદીપ વાઘેલાસાણંદ
    બિપીન પટેલવટવા
    ભરતભાઈ પટેલઅમરાઈવાડી
    રામજીભાઈ ચુડાસમાકેશોદ
    નટવરસિંહ રાઠોડઠાસરા
    તકતસિંગ સોલંકીશેહરા
    દિનેશ બારીયાકાલોલ (પંચમહાલ)
    શેલેશ કનુભાઈ ભાભોરગરબડા
    પંકજ તયડેલીબ
    પંકજ પટેલગણદેવી


    આ પણ વાંચો: ગુજરાતમાં કરોડો રૂપિયાનું નકલી જીરું ઘુસાડવાનો પ્લાન

    આપના ઉમેદવારોની ત્રીજી યાદી



    ઉમેદવારબેઠક
    કૈલાશ ગઢવીમાંડવી (કચ્છ)
    દિનેશ કાપડિયાદાણીલીમડા
    ડો. રમેશ પટેલડીસા
    લાલેશ ઠક્કરપાટણ
    કલ્પેશ પટેલ ભોલાભાઈવેજલપુર
    વિજય ચાવડાસાવલી
    બિપિવ ગામેતીખેડબ્રહ્મા
    પ્રફુલ વસાવાનાંદોદ
    જીવન જુંગીપોરબંદર
    અરવિંદ ગામિતનિઝર


    જાહેર કરેલા આપના ઉમેદવારોની યાદી



    બેઠકઉમેદવાર
    જામનગર ઉત્તરકરશન કરમૂળ
    માંગરોળ (જૂનાગઢ)પિયૂષભાઈ પરમાર
    ચોટીલારાજુભાઈ કરપડા
    ગોંડલનિમિષાબેન ખૂંટ
    ચોર્યાસીપ્રકાશભાઈ કોન્ટ્રાક્ટર
    વાંકાનેરવિક્રમ સોરાણી
    દેવગઢ બારિયાભરત વખાલા
    અસારવાજે જે મેવાડા
    ધોરાજીવિપુલ સખિયા
    રાજકોટ-70શિવલાલ બારસીયા
    રાજકોટ-71વશરામ સાગઠિયા
    દિયોદરભેમાભાઈ ચૌધરી
    સોમનાથજગમાલ વાળા
    છોટાઉદેપુરઅર્જુન રાઠવા
    બેચરાજીસાગર રબારી
    કામરેજ (સુરત)રામ ધડુક
    ગારીયાધારસુધીર વાઘાણી
    બારડોલીરાજેન્દ્ર સોલંકી
    નરોડાઓમપ્રકાશ તિવારી
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat AAP, Gujarat Elections, આપ, ગુજરાત, ગુજરાત ચૂંટણી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन