Home /News /ahmedabad /Gujarat Assembly Election 2022 Result: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ લીડ કઈ બેઠક પર અને કોણ રસાકસીથી જીત્યું, જાણો સમગ્ર માહિતી

Gujarat Assembly Election 2022 Result: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ લીડ કઈ બેઠક પર અને કોણ રસાકસીથી જીત્યું, જાણો સમગ્ર માહિતી

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં આ નેતાઓ વચ્ચે રસાકસી રહી તો આ નેતાઓ જંગી બહુમતીથી જીત્યાં

Gujarat Assembly Election 2022 Result: ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. ત્યારે ભાજપે પ્રચંડ બહુમતી સાથે જીત મેળવી છે. તેટલું જ નહીં, ગુજરાતની જનતાના 52 ટકા મત ભાજપને મળ્યા છે. ત્યારે આવો જોઈએ કે, કયા ઉમેદવારોએ જંગી બહુમતી સાથે જીત મેળવી છે તો કયા ઉમેદવારને સરસાઈની ચિંતાથી પરસેવો વળી ગયો હશે.

વધુ જુઓ ...
    અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. ત્યારે ભાજપે પ્રચંડ બહુમતી સાથે જીત મેળવી છે. તેટલું જ નહીં, ગુજરાતની જનતાના 52 ટકા મત ભાજપને મળ્યા છે. ત્યારે આવો જોઈએ કે, કયા ઉમેદવારોએ જંગી બહુમતી સાથે જીત મેળવી છે તો કયા ઉમેદવારને સરસાઈની ચિંતાથી પરસેવો વળી ગયો હશે.

    આ 10 નેતાઓ સૌથી વધુ લીડથી જીત્યાં


    Gujarat Assembly Election 2022
    આ 10 સીટ પર સૌથી વધુ લીડથી ઉમેદવારોએ જીત મેળવી

    સૌથી વધુ રસાકસી કઈ સીટ પર?


    Gujarat Assembly Election 2022
    ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ 10 નેતાઓ ભારે રસાકસીથી જીત્યાં.

    કેટલી સરસાઈથી કેટલા ઉમેદવાર જીત્યાં તે વિશે માહિતી


    કેટલી સરસાઈ?કેટલા ઉમેદવાર
    પાંચથી દસ હજાર લીડથી જીત મેળવનારા ઉમેદવાર13
    10 હજારથી 15 હજાર જેટલી લીડથી જીત મેળવનારા ઉમેદવાર13
    15 હજારથી 20 હજાર જેટલી લીડથી જીત મેળવનારા ઉમેદવાર15
    20 હજારથી 25 હજાર જેટલી લીડથી જીત મેળવનારા ઉમેદવાર8
    25 હજારથી 30 હજાર જેટલી લીડથી જીત મેળવનારા ઉમેદવાર21
    30 હજારથી 35 હજાર જેટલી લીડથી જીત મેળવનારા ઉમેદવાર11
    35 હજારથી 40 હજાર જેટલી લીડથી જીત મેળવનારા ઉમેદવાર13
    40 હજારથી 45 હજાર જેટલી લીડથી જીત મેળવનારા ઉમેદવાર13
    45 હજારથી 50 હજાર જેટલી લીડથી જીત મેળવનારા ઉમેદવાર8
    50 હજારથી 55 હજાર જેટલી લીડથી જીત મેળવનારા ઉમેદવાર7
    55 હજારથી 60 હજાર જેટલી લીડથી જીત મેળવનારા ઉમેદવાર4
    60 હજારથી 65 હજાર જેટલી લીડથી જીત મેળવનારા ઉમેદવાર9
    65 હજારથી 70 હજાર જેટલી લીડથી જીત મેળવનારા ઉમેદવાર3
    70 હજારથી 75 હજાર જેટલી લીડથી જીત મેળવનારા ઉમેદવાર3
    75 હજારથી 80 હજાર જેટલી લીડથી જીત મેળવનારા ઉમેદવાર3
    80 હજારથી 85 હજાર જેટલી લીડથી જીત મેળવનારા ઉમેદવાર3
    85 હજારથી 90 હજાર જેટલી લીડથી જીત મેળવનારા ઉમેદવાર1
    85 હજારથી 90 હજાર જેટલી લીડથી જીત મેળવનારા ઉમેદવાર4
    90 હજારથી 1 લાખ જેટલી લીડથી જીત મેળવનારા ઉમેદવાર3
    1 લાખથી 1.05 લાખ જેટલી લીડથી જીત મેળવનારા ઉમેદવાર5
    1.05 લાખથી 1.10 લાખ જેટલી લીડથી જીત મેળવનારા ઉમેદવાર1
    1.10 લાખથી 1.15 લાખ જેટલી લીડથી જીત મેળવનારા ઉમેદવાર2
    1.15 લાખથી 1.20 લાખ જેટલી લીડથી જીત મેળવનારા ઉમેદવાર1
    1.20 લાખથી 1.25 લાખ જેટલી લીડથી જીત મેળવનારા ઉમેદવાર0
    1.25 લાખથી 1.30 લાખ જેટલી લીડથી જીત મેળવનારા ઉમેદવાર0
    1.30 લાખથી 1.35 લાખ જેટલી લીડથી જીત મેળવનારા ઉમેદવાર0
    1.35 લાખથી 1.40 લાખ જેટલી લીડથી જીત મેળવનારા ઉમેદવાર0
    1.40 લાખથી 1.45 લાખ જેટલી લીડથી જીત મેળવનારા ઉમેદવાર0
    1.45 લાખથી 1.50 લાખ જેટલી લીડથી જીત મેળવનારા ઉમેદવાર0
    1.50 લાખથી 1.55 લાખ જેટલી લીડથી જીત મેળવનારા ઉમેદવાર0
    1.55 લાખથી 1.60 લાખ જેટલી લીડથી જીત મેળવનારા ઉમેદવાર0
    1.60 લાખથી 1.65 લાખ જેટલી લીડથી જીત મેળવનારા ઉમેદવાર0
    1.65 લાખથી 1.70 લાખ જેટલી લીડથી જીત મેળવનારા ઉમેદવાર0
    1.70 લાખથી 1.75 લાખ જેટલી લીડથી જીત મેળવનારા ઉમેદવાર0
    1.75 લાખથી 1.80 લાખ જેટલી લીડથી જીત મેળવનારા ઉમેદવાર0
    1.80 લાખથી 1.85 લાખ જેટલી લીડથી જીત મેળવનારા ઉમેદવાર0
    1.85 લાખથી 1.90 લાખ જેટલી લીડથી જીત મેળવનારા ઉમેદવાર1
    1.90 લાખથી 1.95 લાખ જેટલી લીડથી જીત મેળવનારા ઉમેદવાર0
    1.95 લાખથી 2 લાખ જેટલી લીડથી જીત મેળવનારા ઉમેદવાર1
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Gujarat Assembly Election, Gujarat Assembly Election 2022, Gujarat assembly election results

    विज्ञापन
    विज्ञापन