Home /News /ahmedabad /Gujarat corona Update: આજે ફરી Corona ના કેસમાં વધારો, ત્રીજી લહેરના સૌથી વધુ મોત

Gujarat corona Update: આજે ફરી Corona ના કેસમાં વધારો, ત્રીજી લહેરના સૌથી વધુ મોત

ગુજરાત કોરોના વાયરસ અપડેટ

રાજ્યમાં (Gujarat Coronavirus updates) રાજ્યમાં કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટની એન્ટ્રી વચ્ચે (Gujarat Omicron Cases Update) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 16,608 વા કેસ નોંધાયા છે.

રાજ્યમાં (Gujarat Coronavirus updates) રાજ્યમાં કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટની એન્ટ્રી વચ્ચે (Gujarat Omicron Cases Update) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 16,608 વા કેસ નોંધાયા છે. ગુજરાતમાં ત્રીજી લહેરનો સૌથી મોટો વિસ્ફોટ છે. રાજ્યમાં આજે નોંધાયેલા કેસનો આંકડો ચિંતાજનક છે (Gujarat Covid-19 cases) કોરોના વાયરસના કેસ વધવાની સાથે આજે 28 મોત થયા છે. અમદાવાદમાં કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ આજે રાજ્યમાં દર્દી સાજા થયા છે.

રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 5303, વડોદરા શહેરમાં 3041, રાજકોટ શહેરમાં 1376, સુરત શહેરમાં 1004, વડોદરા જિલ્લામાં 761, સુરત જિલ્લામાં 472, જામનગર શહેરમાં 357, ગાંધીનગર શહેરમાં 309, ભાવનગર શહેરમાં 293, મહેસાણામાં 277, ભરૂચમાં 273, રાજકોટમાં 273, મોરબીમાં 254, કચ્છમાં 244, વલસાડમાં 238,પાટણમાં 196, બનાસકાંઠામાં 172, ગાંધીનગર જિલ્લામાં 171 કેસ નોંધાયા છે.

સાબરકાંઠામાં 159, આણંદમાં 156, નવસારીમાં 154, અમરેલીમાં 151, ખેડામાં 136, સુરેન્દ્રનગરમાં 124, પંચમહાલમાં 98, જામનગરમાં 89, અમદાવાદમાં 83, જૂનાગઢમાં 83, તાપીમાં 77, જૂનાગઢ શહેરમાં 66, દાહોદમાં 41, ગીરસોમનાથમાં 38, ભાવનગરમાં 22, દેવભૂમિ દ્વારકામાં 22, છોટા ઉદેપુરમાં 20, મહીસાગરમાં 16, નર્મદામાં 13, ડાંગમાં 10, અરવલ્લીમાં 9 કેસ નોંધાયા છે

આજે રેકોર્ડબ્રેક 28 મોત

રાજયમાં સરકારી ચોપડે આજે રેકોર્ડ બ્રેક 10 મોત, વડોદરા શહેરમાં 2 મોત, સુરતમાં 3, જામનગર શહેરમાં 2, મહેસાણામાં 1, નવસારીમાં 1, ખેડામાં 1, જામનગરમાં 2, ભાવનગરમાં 1, બોટાદમાં 1 મળી અને કલુ 28 મોત થયા છે.

એક્ટિવ કેસનો આંકડો સ્થિર

રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો બે દિવસથી 1.34 હજાર પર સ્થિર છે. આજે કુલ 255 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 1,34,006 દર્દીઓની તબિયત સ્થિર છે. રાજ્યમાં કુલ 9,48,405 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે જ્યારે કુલ 10302 દર્દીઓનાં મોત થયા છે.



આજે નવા કેસ કરતા ડિસ્ચાર્જ વધારે

રાજયમાં આજે નવા દર્દીઓની સંખ્યામાં 17467 દર્દીઓ સાજા થયા છે. આ પૈકીના 5978 અમદાવાદ શહેરના, વડોદરા શહેરના 1326, રાજકોટ શહેરમાં 1336, સુરત શહેરમાં 3490, વડોદરામાં 131, સુરત જિલ્લામાં 644, જામનગર શહેરમાં 284, ગાંધીનગર શહેરમાં 409, ભાવનગરમાં 390, ભરૂચમાં 395, રાજકોટ જિલ્લામાં 123 દર્દી સાજા થયા છે

રાજ્યમાં આજે 2.43 લાખનું થયું રસીકરણ

રાજ્યમાં આજે કુલ 2,43,811 વ્યક્તિઓનું રરીસકણ થયું છે. આ પૈકીની 24645 રસી અમદાવાદ શહેરમાં, 18305 સુરતમાં વડોદરા શહેરમાં 6270, રાજકોટ 6187, સુરત 4691, બનાસકાંઠામાં 14557, સુરેન્દ્રનગરમાં 12027, ભાવનગરમાં 14295 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.
First published:

Tags: ઓમિક્રોન, કોરોના વાયરસ, ગુજરાતી સમાચાર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો