સદભાવનાઃડાકોર જતા પદયાત્રીઓની સેવા માટે મુસ્લિમ બિરાદરોએ બનાવ્યો કેમ્પ

A
Updated: January 1, 1970, 5:30 AM IST
સદભાવનાઃડાકોર જતા પદયાત્રીઓની સેવા માટે મુસ્લિમ બિરાદરોએ બનાવ્યો કેમ્પ
અમદાવાદઃમણીનગર રેલ્વે ફાટક પાસે ડાકોર જતા પદયાત્રીઓ માટે હિન્દુ મુસ્લિમ એકતાનો કેમ્પ યોજાઓ છે. જેમાં મુસ્લિમ બિરાદરો ડાકોર જતા પદયાત્રીઓને જય રણછોડ કહીને આવકારે છે અને તેમને નાસ્તો કરાવે છે. અહીથી ડાકોરના ઠાકોરના દર્શન માટે નિકળેલા પદયાત્રીઓ મોટી સંખ્યામાં નીકળતા હોય છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
અમદાવાદઃમણીનગર રેલ્વે ફાટક પાસે ડાકોર જતા પદયાત્રીઓ માટે હિન્દુ મુસ્લિમ એકતાનો કેમ્પ યોજાઓ છે. જેમાં મુસ્લિમ  બિરાદરો ડાકોર જતા પદયાત્રીઓને જય રણછોડ કહીને આવકારે છે અને તેમને નાસ્તો કરાવે છે. અહીથી ડાકોરના ઠાકોરના દર્શન માટે નિકળેલા પદયાત્રીઓ મોટી સંખ્યામાં નીકળતા હોય છે.
તેથી છેલ્લા 5 વર્ષથી અહી મુસ્લિમ બિરાદરો અચુક આ કેમ્પ યોજે છે અને પદયાત્રીઓની સેવા કરે છે. મુસ્લિમ બિરાદરો  ચા-નાસ્તો કરાવીન અને જય રણછોડના નારાઓ સાથે પદયાત્રીઓને અહી વિરામ આપી ત્યારબાદ આગળ કુચ કરાવે છે. ડાકોર પદયાત્રીઓની સેવા માટે યોજાએલો આ કેમ્પ હાલ હિન્દુ મુસ્લિમ એકતાનો પ્રતીક બની રહ્યો છે.યાસીનભાઈ અજમેરવાલા, મોહમદ્દઆસીફ અંસારી દ્વારા આ સદભાવના કેમ્પનું આયોજન કરાયું છે.
First published: March 9, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर