પદ્મશ્રી ડો. તેજસ પટેલ, સુધીર શાહ સહિત 35 ડોક્ટરો ભાજપમાં જોડાયા

ભાજપના પ્રદેશ પ્રમુખે ડો તેજશ શાહ, ડો સુધીર શાહ ડો અનિલ જૈન સહિત 30થી વધારે ડોક્ટરોને ભાજપનો ખેસ પહેરાવીને ભાજપમાં આવકાર્યા હતા.

News18 Gujarati
Updated: August 14, 2019, 9:40 AM IST
પદ્મશ્રી ડો. તેજસ પટેલ, સુધીર શાહ સહિત 35 ડોક્ટરો ભાજપમાં જોડાયા
ડો. તેજશ પટેલને ભાજપનો ખેસ પહેરાવતા જીતુ વાઘાણીની તસવીર
News18 Gujarati
Updated: August 14, 2019, 9:40 AM IST
મયુર માંકડિયા, ગાંધીનગરઃ એક પછી એક અલગ અલગ ક્ષેત્રના પ્રસિદ્ધ લોકો ગુજરાત ભાજપમાં જોડાવા લાગ્યા છે. તાજેતરમાં સંગીત ક્ષેત્રના ગુજરાત પ્રસિદ્ધ કલાકારો ભાજપમાં જોડાયા હતા. જોકે, હવે મેડિકલ ક્ષેત્રના પ્રસિદ્ધ ડોક્ટરો ગુજરાત ભાજપમાં જોડાયા છે. સંગઠન પર્વ અંતર્ગત કલાકારો બાદ ડોક્ટરો ભાજપમા જોડાયા છે. જેમાં પદ્મશ્રી મેળવેલા બે ડોક્ટરો સહિત 30થી વધારે ડોક્ટરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.

ભાજપના પ્રદેશ પ્રમુખે ડો તેજશ શાહ, ડો સુધીર શાહ ડો અનિલ જૈન, ડો કૌસ્તુભ પટેલ, ડોક્ટર નાગપાલ, ડો અતુલ મુનશી, ડો અનિરુધ શાહ સહિત 30થી વધારે ડોક્ટરોને ભાજપનો ખેસ પહેરાવીને ભાજપમાં આવકાર્યા હતા. અન્ય ડોક્ટરોની વાત કરીએ તો ડો સપન પંડ્યા, ડો હેમંત પટેલ, ડો ભરત પટેલ, ડો રક્ષીત, ડો જય કોઠારી, ડો જગદીપ શાહે ભગવો ધારણ કર્યો છે.

આ પણ વાંચોઃ-ધો.12 સાયન્સના નાપાસ વિદ્યાર્થીઓ જૂના અભ્યાસ ક્રમ પ્રમાણે પરીક્ષા આપી શકશે

આ ઉપરાંત બિપીન પટેલ, ડો કર્ણવ પંચાલ, ડો તેજસ પટેલ, ડો સમીર દાણી, ભાવેશ ઠક્કર, ડો મનદીપ શાહ ભાજપમા જોડયા છે.

ભાજપમાં જોડાયેલા ડોક્ટરોની યાદી

 • સુધીર શાહ, પદ્મશ્રી

 • તેજસ પટેલ, પદ્મશ્રી

 • નાગપાલ, અતુલ મુશી અતુલ દાણી

 • અનિલ જૈન
  કૌતુરભાઈ પટેલ

 • નાગપાલ

 • અનિરુદ્ધ શાહ

 • સપન પંડ્યા

 • હેમંત પટેલ

 • ભરત પટેલ

 • રક્ષિતભાઈ

 • જય કોઠારી

 • જગદીપભાઈ શાહ

 • તુષાર દેસાઈ

 • બિપિન પટેલ

 • કર્ણવ પંચાલ

 • રાહુલ પટેલ

 • સમીર દાણી

 • ભાવેશ ઠકર

 • મંદીપ શાહ

 • હિતેષ ચાવડા

 • હસમુખ અગ્રવાલ

 • આશિષ શેઠ

 • વિવેક આર્ય

 • દેવધર

 • ભરત ગજ્જર

 • રાજુભાઇ શાહ

 • તુષાર સોની

 • સાલીન શાહ

 • રાજ ભગત

 • અરવિંદ ગોસાય

 • મહેન્દ્ર નારવ્યા

 • સૌરવિં ઉપાધ્યાય

 • કલ્પેશ શાહ

 • અભય ખાંડેકર

First published: August 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...