મોદીજી અભી તો પાર્ટી શુરૂ હુઇ હૈ-પાકિસ્તાની હેકર્સે ગાંધીનગરની LDRP કોલેજની વેબસાઇટ હેક કરી લખ્યુ

A
Updated: January 1, 1970, 5:30 AM IST
મોદીજી અભી તો પાર્ટી શુરૂ હુઇ હૈ-પાકિસ્તાની હેકર્સે ગાંધીનગરની LDRP કોલેજની વેબસાઇટ હેક કરી લખ્યુ
ગાંધીનગરઃપાકિસ્તાની હેકર્સ દ્વારા ગાંધીનગરની LDRP કોલેજની વેબસાઇટ હેક કરી તેના પર પાકિસ્તાનનો ફલેગ મુક્યો હતો. નીચે લખાણ લખ્યુ હતું કે, મોદીજી અભી તો પાર્ટી શુરૂ હુઇ હૈ.We will FUCK your Security પાકિસ્તાન ઝીંદાબાદ.પાકિસ્તાની હેકર્સ દ્વારા વેબસાઈટ હેક કરાઈ હોવાથી તંત્ર દોડતુ થયુ હતું.પીએમ મોદીને ટાર્ગેટ કરીને વેબસાઈટ હેક કરવામાં આવી છે.કૉલેજ સત્તાધીશોએ તાત્કાલિક વેબસાઈટ બંધ કરી દીધી છે.

  • Last Updated: January 1, 1970, 5:30 AM IST
  • Share this:
ગાંધીનગરઃપાકિસ્તાની હેકર્સ દ્વારા ગાંધીનગરની LDRP કોલેજની વેબસાઇટ હેક કરી તેના પર પાકિસ્તાનનો ફલેગ મુક્યો હતો. નીચે લખાણ લખ્યુ હતું કે, મોદીજી અભી તો પાર્ટી શુરૂ હુઇ હૈ.We will FUCK your Security પાકિસ્તાન ઝીંદાબાદ.પાકિસ્તાની હેકર્સ દ્વારા વેબસાઈટ હેક કરાઈ હોવાથી તંત્ર દોડતુ થયુ હતું.પીએમ મોદીને ટાર્ગેટ કરીને વેબસાઈટ હેક કરવામાં આવી છે.કૉલેજ સત્તાધીશોએ તાત્કાલિક વેબસાઈટ બંધ કરી દીધી છે.
First published: October 11, 2016
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com