અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, 11 બાઈકને ચાંપી આંગ

News18 Gujarati
Updated: January 13, 2018, 11:12 AM IST
અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, 11 બાઈકને ચાંપી આંગ
News18 Gujarati
Updated: January 13, 2018, 11:12 AM IST
અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યોં છે. ત્યારે અમદવાદના સરદારનગરમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો.

અજાણ્યા શખ્સોએ મોડી રાત્રે 6થી વધુ બાઈક્સને આગ ચાંપી હતી. જેથી આગમાં તમામ બાઈક્સ બળીને ખાખ થઈ ગયા હતા. જો કે સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. સાથે જ આસપાસના વિસ્તારમાં CCTV મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
First published: January 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर