યૂપીમાં હાર પર મુલાયમના સખત તેવર, કહ્યુ- ગઠબંધનનો ઘમંડ સપાને લઇ ડુબ્યો

A
Updated: January 1, 1970, 5:30 AM IST
યૂપીમાં હાર પર મુલાયમના સખત તેવર, કહ્યુ- ગઠબંધનનો ઘમંડ સપાને લઇ ડુબ્યો
ઉત્તર પ્રદેશમાં કરારી હાર પછી સમાજવાદી પાર્ટીના મુખિયા મુલાયમસિંહે પહેલી વાર મીડિયા સાથે વાતચિત કરી હતી. મુલાયમે યુપીમાં મળેલી હાર માટે અખિલેશ યાદવ અને કોંગ્રેસ પર ભડાસ કાઢી હતી. મુલાયમે કહ્યુ ગઠબંધ ન હોત તો યુપીમાં સમાજવાદી પાર્ટીની સરકાર બની હોત.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
ઉત્તર પ્રદેશમાં કરારી હાર પછી સમાજવાદી પાર્ટીના મુખિયા મુલાયમસિંહે પહેલી વાર મીડિયા સાથે વાતચિત કરી હતી. મુલાયમે યુપીમાં મળેલી હાર માટે અખિલેશ યાદવ અને કોંગ્રેસ પર ભડાસ કાઢી હતી. મુલાયમે કહ્યુ ગઠબંધ ન હોત તો યુપીમાં સમાજવાદી પાર્ટીની સરકાર બની હોત. એક અંગ્રેજી અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં મુલાયમસિંહે કહ્યુ હતું કે કોંગ્રેસને યુપીમાં કોઇ પસંદ નથી કરતુ. તેમનું માનવું છે કે ગઠબંધનના ઘમંડ સમાજવાદીયોની આ હારનું સૌથી મોટુ કારણ છે. જો કે મુલાયમએ પોતાના ભાઇ શિવપાલ યાદવ, સાધના ગુપ્તા, અમરસિંહ અને અર્પણા યાદવની તરફદારી કરી હતી. સાધના ગુપ્તા અંગે મુલાયમે કહ્યુ કે તેણે સાદગીથી પોતાની વાત રાખી છે. જ્યારે અમરસિંહ વિશે મુલાયમે કહ્યુ કે તેમનું ગુસ્સે થવું યોગ્ય છે. નોધનીય છે કે યુપી ચુંટણી પહેલા સમાજવાદી પાર્ટીની અંદરના ધમાસણને શાંત કરવા મુલાયમસિંહે મહત્વની ભુમિકા નિભાવી હતી જો કે તે વખતે પણ દિકરા અખીલેશના કેટલાક નિર્મયથી નાખુશ હતા. હાર બાદ અખિલેશ-કોંગ્રેસ પર ભડક્યા મુલાયમસિંહ 'ગઠબંધન ન હોત તો યુપીમાં SPની સરકાર હોત' 'ગઠબંધનનો ઘમંડ હારનું મોટું કારણ બન્યું' 'યુપીમાં કોંગ્રેસને કોઈ પસંદ નથી કરતું' ફાઇલ તસવીર
First published: March 12, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर