એસપી સંગીતાની બદલી, પોલીસ એસોસિએશને આપી આંદોલનની ધમકી

H
Updated: January 1, 1970, 5:30 AM IST
એસપી સંગીતાની બદલી, પોલીસ એસોસિએશને આપી આંદોલનની ધમકી
હરિયાણાના આરોગ્ય મંત્રી અનિલ વીજે સાથે થયેલી તૂ તૂ મેં મેં બાદ ફતેહાબાદના જિલ્લા પોલીસ વડા સંગીતા કાલિયાની એકાએક બદલી કરી દેવામાં આવી છે. આ મુદ્દે વિપક્ષ અને સોશિયલ મીડિયામાં તીખી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે તો બીજી તરફ પોલીસ એસોસિએશને પણ આંદોલનની ધમકી આપી છે.

  • Share this:
ચંડીગઢ # હરિયાણાના આરોગ્ય મંત્રી અનિલ વીજે સાથે થયેલી તૂ તૂ મેં મેં બાદ ફતેહાબાદના જિલ્લા પોલીસ વડા સંગીતા કાલિયાની એકાએક બદલી કરી દેવામાં આવી છે. આ મુદ્દે વિપક્ષ અને સોશિયલ મીડિયામાં તીખી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે તો બીજી તરફ પોલીસ એસોસિએશને પણ આંદોલનની ધમકી આપી છે. જિલ્લા કક્ષાની બેઠકમાં આરોગ્ય મંત્રીએ એસપીને ગેટ આઉટ કહી ઉતારી પાડ્યા હતા. જેના જવાબમાં એસપી કાલિયા પણ અડગ રહ્યા હતા અને બેઠકમાંથી બહાર ગયા ન હતા. આ બબાલને પગલે રાજ્ય સરકાર દ્વારા એમની રિઝર્વ બટાલિયન માનેસર ખાતે બદલી કરી દેવાઇ છે.
First published: November 28, 2015
વધુ વાંચો
अगली ख़बर
  • India
  • World

India

  • Active Cases

    6,039

  • Total Confirmed

    6,761

  • Cured/Discharged

    515

  • Total DEATHS

    206

Data Source: Ministry of Health and Family Welfare, India
Hospitals & Testing centres

World

  • Active Cases

    1,202,728

  • Total Confirmed

    1,676,532

    +72,880
  • Cured/Discharged

    372,253

  • Total DEATHS

    101,551

    +5,859
Data Source: Johns Hopkins University, U.S. (www.jhu.edu)
Hospitals & Testing centres