અમદાવાદઃ ફાયરીંગનો આરોપી ડ્રગ્સ સાથે ઝડપાયો

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 17, 2017, 12:00 PM IST
અમદાવાદઃ ફાયરીંગનો આરોપી ડ્રગ્સ સાથે ઝડપાયો
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે આ બન્ને આરોપીઓની 92.700 ગ્રામ એમ.ડી ડ્રગ સાથે ધરપકડ કરી છેફૈઝુરહેમાન અને રોહીત વાઘે મુંબઈથી આ ડ્રગ લાવી અમદાવાદમાં વેંચતા હોવાની વાત સામે આવી છ.પોલીસ તપાસમાં બહાર આવ્યુ છે કે શાહીદ નામનો શખ્સ આ લોકો ડ્રગ વેંચતો હતો અને આ લોકો છુટક ડ્રગ અમદાવાદમાં પડીકી બનાવી વેંચતા હોવાની વાત સામે આવી છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 17, 2017, 12:00 PM IST
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે આ બન્ને આરોપીઓની 92.700 ગ્રામ એમ.ડી ડ્રગ સાથે ધરપકડ કરી છેફૈઝુરહેમાન  અને રોહીત વાઘે મુંબઈથી આ ડ્રગ લાવી અમદાવાદમાં વેંચતા હોવાની વાત સામે આવી છ.પોલીસ તપાસમાં બહાર આવ્યુ છે કે શાહીદ નામનો શખ્સ આ લોકો ડ્રગ વેંચતો હતો અને આ લોકો છુટક ડ્રગ અમદાવાદમાં પડીકી બનાવી વેંચતા હોવાની વાત સામે આવી છે.

મળતી માહિતી પ્રમાણે છેલ્લા બે મહિનાથી આ લોકો ડ્રગનો ધંધો કરતા હોવાની વાત સામે આવી રહી છે.નોંધનીય છે કે આરોપી ફૈઝુ વર્ષ 2015માં કાંરજ વિસ્તારમાં ફાયરિંગ કેસમાં પણ પકડાઈ ચુક્યો છે.ત્યારે સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે આ લોકો અમદાવાદમાં કોણે આ ડ્રગનુ વેંચાણ કરતા હતા.આ લોકોના ગ્રાહકો કોણ -કોણ છે.હાલ તો ક્રાઈમ બ્રાંચે બન્ને આરોપીની ધરપકડ કરી રિમાંડ માટેની કાર્યવાહી હાથ ધરી છે.
First published: May 17, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर