Exclusive: કુંબલે-કોહલી વિવાદથી જોડાયેલા આ સવાલ,જેના જવાબ જાણવા માગશો તમે

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 31, 2017, 2:25 PM IST
Exclusive: કુંબલે-કોહલી વિવાદથી જોડાયેલા આ સવાલ,જેના જવાબ જાણવા માગશો તમે
બીસીસીઆઇ તરફથી ટીમ ઇન્ડિયાના કોચ બનવા દાવેદારી પેશ કરવા 31 મે આખરી તારીખ છે. પરંતુ અત્યારસુધી આધિકારીક રીતે કોઇ કોચ કે પુર્વ ખેલાડીનું નામ સામે નથી આવ્યું. જેણે કોચ બનવા દાવો કર્યો હોય. કદાચ ફેન્સ પણ વિચારે છે કે આખરે આખો મામલો શું છે? અને તેનો ફાયદો અને નુકશાન ટીમ ઇન્ડિયાને થશે?
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 31, 2017, 2:25 PM IST
બીસીસીઆઇ તરફથી ટીમ ઇન્ડિયાના કોચ બનવા દાવેદારી પેશ કરવા 31 મે આખરી તારીખ છે. પરંતુ અત્યારસુધી આધિકારીક રીતે કોઇ કોચ કે પુર્વ ખેલાડીનું નામ સામે નથી આવ્યું. જેણે કોચ બનવા દાવો કર્યો હોય. કદાચ ફેન્સ પણ વિચારે છે કે આખરે આખો મામલો શું છે? અને તેનો ફાયદો અને નુકશાન ટીમ ઇન્ડિયાને થશે?
શું કુંબલેની છુટ્ટી નક્કી છે?:એ વાતમાં કોઇ શક નથી કે કપ્તાન કોહલીની પસંદ કુબલે થી. અને જો કોહલી નથી ઇચ્છતા કે કુંબલે કોચ બને તો બીબીસીઆઇ તેના પર કુબલે કેવી રીતે થોપી સકે?

શું શાસ્ત્રીની થશે વાપસી?: આ વાત પણ છુપાયેલી નથી કે ગત વર્ષે શાસ્ત્રી જ કોહલીના સૌથી પસંદગીના અને સાર્વજનિક રીતે સમર્થન પણ કર્યુ હતું. આવામાં કોહલી ઇચ્છે કે શાસ્ત્રી ફરી પાછા આવે.
શું સાસ્ત્રી આવવા નથી માગતા?ઃ શાસ્ત્રીના નજીકના સુત્રોનો દાવો છે આવા માહોલમાં શાસ્ત્રી પાછા ફરવાના મુડમાં નથી.
First published: May 31, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर