નવજોત સિંહ સિન્ધૂ પર ગાજ, તો આ સાંસદો પર ઉઠશે અવાજ

A
Updated: January 1, 1970, 5:30 AM IST
નવજોત સિંહ સિન્ધૂ પર ગાજ, તો આ સાંસદો પર ઉઠશે અવાજ
પંજાબ ચૂંટણી પછી વિધાનસભામાં ક્રિકેટર અને ટીવી કમેટેટર નવજોત સિંહ સિન્ધુ કેબીનેટ મંત્રી બન્યા પછી એક નવી બહેસ શરૂ થઇ છે. નોધનીય છે કે, સિન્ધુ કપિલ શર્માના શો તેમજ આઇપીએલ જેવા ખેલોમાં જોવા મળે છે જેને લઇ સવાલ ઉઠ્યા છે કે એક મંત્રીના આવી રીટે શૂટિંમગમાં વ્યસ્ત રહેવું ઉચિત છે? સવાલ એ પણ છે કે શું લાભના પદનો મામલો નથી. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહએ આ મામલે કાનૂની જાણકારી લીધા પછી કોઇ નિર્ણય લઇ શકે છે. જો કે સિન્ધુ પહેલા જ જાહેરાત કરી ચુક્યા છે કે તે ટીવી પર આવવાનું નહી છોડે તેમનું પસંદગીનું કામ છે અને લોકો તેને ચાહે છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
પંજાબ ચૂંટણી પછી વિધાનસભામાં ક્રિકેટર અને ટીવી કમેટેટર નવજોત સિંહ સિન્ધુ કેબીનેટ મંત્રી બન્યા પછી એક નવી બહેસ શરૂ થઇ છે. નોધનીય છે કે, સિન્ધુ કપિલ શર્માના શો તેમજ આઇપીએલ જેવા ખેલોમાં જોવા મળે છે જેને લઇ સવાલ ઉઠ્યા છે કે એક મંત્રીના આવી રીટે શૂટિંમગમાં વ્યસ્ત રહેવું ઉચિત છે? સવાલ એ પણ છે કે શું લાભના પદનો મામલો નથી. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહએ આ મામલે કાનૂની જાણકારી લીધા પછી કોઇ નિર્ણય લઇ શકે છે. જો કે સિન્ધુ પહેલા જ જાહેરાત કરી ચુક્યા છે કે તે ટીવી પર આવવાનું નહી છોડે તેમનું પસંદગીનું કામ છે અને લોકો તેને ચાહે છે. ન્યૂઝ18 હિન્દી તમારી સામે એવા સાસંદો કે ધારાસભ્યોનું લીસ્ટ લાવી રહ્યુ છે કે જેમનું કેમેરા પર હુનર દેખાય છે અને સિન્ધુ પર લેવાનારા નિર્ણયનો તેમના પર પણ પ્રભાવ પડશે. આ લિસ્ટમાં કિરણ ખેર જે સાંસદોમાં બોલીવુડની સૌથી વધુ સક્રિય મનાતી અભિનેત્રી ભાજપ સાથે જોડાયેલ છે.2014માં ચંદીગઢથી સાંસદ બનેલ છે. અમદાવાદના પુર્વ સાંસદ પરેશ રાવલ પણ ફિલ્મના હિરો છે. ભોજપુરી ફિલ્મોના સુપર સ્ટાર અને ગાયક મનોજ તિવારી દિલ્હીથી સાંસદ છે જો સિન્ધુ ટેલીવીઝનમાં કામ કરવા પર રોક લાગશે તો મનોજ તિવારી પર પણ સવાલ ઉઠશે. જો કે સંસદીય મામલોના જાણકારો કહે છે કે સાંસદોને ફિલ્મો, સાંસ્કૃતિક કાર્યક્રમો પર ભાગ લેવાની રોક નથી. પરંતુ કોઇ સાંસદ મંત્રી બની જાય તો આ સ્થિતિમાં કામ કરવાની રજા નથી મળતી. જો કે સાંસદ મનોજ તિવારી 2009થી કોઇ ફિલ્મ સાથે જોડાયેલા નથી. હેમા માલિની પણ લોકસભામાં મથુરાથી સાંસદ છે જે ટીવી જાહેરાતોમાં જોવા મળે છે. પટનાથી જીતેલા શત્રુગ્ન સિન્હા પણ સાંસદ છે. બાબુલ સુપ્રિમો લોકસભા 2014ની ચુંટણીમાં ભાજપના યુવા સેલિબ્રિટી રાજ્યમંત્રી છે અને આ દરમિયાન કોઇ ફિલ્મનો હિસ્સો નથી રહ્યા અને ન આ સમયમાં તેમણે કોઇ આલબમ પણ કર્યો છે. જો કે 2014થી મંત્રી બનેલ બાબુલની પહેલી હિન્દી ફિલ્મ કારવાલ્હો 2014માં આવી હતી.
First published: March 23, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर