સેરોગસીથી કરન જોહર બન્યો જોડિયા બાળકોનો પિતા, નામ રાખ્યા યશ અને રુહી

A
Updated: January 1, 1970, 5:30 AM IST
સેરોગસીથી કરન જોહર બન્યો જોડિયા બાળકોનો પિતા, નામ રાખ્યા યશ અને રુહી
પિતા બનવાનું સપતુ વર્ષોથી વ્યક્ત કર્યા બાદ 44 વર્ષીય બોલીવુડ નિર્માતા-નિદ્રેશક કરણ જોહર હવે જોડીયા બાળકોનો પિતા બન્યો છે. તે પિતા બન્યાની જાણકારી ન્યૂઝ એજન્સી પીટીઆઇએ ટ્વીટ કરીને આપી છે. કરણ જોહરે પિતા બનવા સરોગેસીનો સહારો લીધો છે. તે સિંગલ પેરેટ છે અને હવે એક દિકરા અને દીકરીનો પિતા છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
પિતા બનવાનું સપતુ વર્ષોથી વ્યક્ત કર્યા બાદ 44 વર્ષીય બોલીવુડ નિર્માતા-નિદ્રેશક કરણ જોહર હવે જોડીયા બાળકોનો પિતા બન્યો છે. તે પિતા બન્યાની જાણકારી ન્યૂઝ એજન્સી પીટીઆઇએ ટ્વીટ કરીને આપી છે. કરણ જોહરે પિતા બનવા સરોગેસીનો સહારો લીધો છે. તે સિંગલ પેરેટ છે અને હવે એક દિકરા અને દીકરીનો પિતા છે. કરણે પોતાના બાળકોના નામ યશ અને રૂહી રાખ્યુ છે. યશ કરણના પિતાનું નામ હતુ અને હીરૂ તેની માતાનું નામ છે. હીરૂ નામના બંને અક્ષરોને ઉલટા કરી કરણએ દિકરીને તેમનું નામ આપ્યું છે. બંને બાળકોના જન્મ મુંબઇની અંધેરીની મસરાની હોસ્પિટલમાં થયો છે. જો કે કરણ જોહરે હજુ સુધી આ આખા મામલે કોઇ નિવેદન કર્યુ નથી. કરણ જોહર બાળકો માટે સરોગેસી ઉપયોગ કરનારા બોલીવુડના પહેલા વ્યક્તિ છે. જો કે તુષાર કપુર આ જ તકનીકના સહારે પિતૃત્વ હાસલ કર્યુ છે. તેમના દિકરાનું નામ લક્ષ્ય છે. હાલમાં અભિનેતા શાહરૂખ ખાને ત્રીજા બાળક અબરામને સરોગેસીની મદદથી મેળવ્યો છે. સરોગેસી ટેકનિક એ લોકો માટે છે જેમને પોતે બાળકો પેદા કરવા સક્ષમ હોતા નથી. જે મહિલા કોઇ અન્ય દંપતિ કે પુરુષના બાળકના પોતાની કુખથી જન્મ આપવા તૈયાર થાય છે તેને સરોગેટ મધર નામથી ઓળખવામાં આવે છે.
First published: March 5, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर