અમદાવાદની એચ.બી.કાપડિયા સ્કૂલના સંચાલક સામે ફરિયાદ

A
Updated: January 1, 1970, 5:30 AM IST
અમદાવાદની એચ.બી.કાપડિયા સ્કૂલના સંચાલક સામે ફરિયાદ
અમદાવાદઃCBSE માન્યતાને મામલે અમદાવાદની એચ.બી.કાપડિયા સ્કૂલના સંચાલક સામે ફરિયાદ થઇ છે.શાળાના સંચાલક મુક્તક કાપડિયા સામે છેતરપિંડીની ફરિયાદ કરાઇ છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
અમદાવાદઃCBSE માન્યતાને મામલે અમદાવાદની એચ.બી.કાપડિયા સ્કૂલના સંચાલક સામે ફરિયાદ થઇ છે.શાળાના સંચાલક મુક્તક કાપડિયા સામે છેતરપિંડીની ફરિયાદ કરાઇ છે.
CBSEની માન્યતા ન હોવા છતાં પ્રવેશ આપ્યો હતો.વિદ્યાર્થી-વાલીઓને વિશ્વાસમાં લઈ પ્રવેશ અપાયો હતો.ધો. 1થી 8માં પ્રવેશ આપી ઊંચી ફી વસુલી હતી.ઘાટલોડિયા પોલીસ મથકે ફરિયાદ નોધાઇ છે.
First published: March 12, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर