Home /News /ahmedabad /

પતિએ ક્રૂરતાની હદ વટાવી! અમદાવાદઃ વિદેશમાં બેશીને વીડિયો કોલ ઉપર પત્ની પાસે 'ગંદુ કામ' કરાવી પતિ લેતો વિકૃત આનંદ

પતિએ ક્રૂરતાની હદ વટાવી! અમદાવાદઃ વિદેશમાં બેશીને વીડિયો કોલ ઉપર પત્ની પાસે 'ગંદુ કામ' કરાવી પતિ લેતો વિકૃત આનંદ

પ્રતિકાત્મક તસવીરઃ Shutterstock

Ahmedabad shocking news: પતિ વિદેશ ગયો ત્યારે ત્યાંથી વીડિયો કોલ કરીને સેક્સ ટોયનો ઉપયોગ કરી પત્નીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાવી વિકૃત આનંદ મેળવતો. જો મહિલા આમ ના કરે તો તેને રૂપિયા નહીં મોકલી આપવાની ધમકી આપતો હતો.

અમદાવાદઃ અમદાવાદમાં  (Ahmedabad city news) પતિની ક્રૂરતાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં હવસની ભૂખ સંતોષવા માટે હવસ ખોર પતિ ક્રૂર બની ગયો હતો. પત્ની પરઅમાનુષી અત્યાચાર ગુજાર્યો (Atrocities on women in Ahmedabad) હતો. સાથે રહીને પત્ની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય તો કર્યું પરંતુ વિદેશમાં બેઠા બેઠા પણ વીડિયો કોલ (Video call) કરી સેક્સ ટોયનો ઉપયોગ કરી પત્નીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાવી વિકૃત આનંદ મેળવતો. એક બાજુ પતિ અને બીજી બાજુ સાસરિયાંના ત્રાસથી કંટાળી મહિલાએ પોલીસ (woman complaint againts husband) ફરિયાદ દાખલ કરાવી છે.

હવસના ભૂખ્યા હવસખોર ક્યારેક એટલી હદે પહોંચી જાય છે કે માનવતા નેવે મૂકી મૂકી દે છે. આવી એક કિસ્સો અમદાવાદ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે. એક મહિલાએ તેના પતિ, સાસુ સસરા અને નણદોઇ વિરૂદ્ધમાં ફરિયાદ દાખલ કરાવી છે. મહિલાનો આરોપ છે કે તેના પતિ અને સાસરિયાં નાની નાની બાબતોમાં તેની સાથે મારઝૂડ કરીને ત્રાસ આપતા હતા.

એટલું જ નહિ તેના નણંદએ તેને વિદેશ મોકલી આપવાની લાલચ આપી ને તેમના ઘરે બોલાવી હતી. જ્યાં તેના નણદોઇએ એકલતાનો લાભ લઈને તેની સાથે છેડતી કરી હતી. જ્યારે તેના પતિ અહીંયા તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો જ્યારે તેનો પતિ વિદેશ ગયો ત્યારે ત્યાંથી વીડિયો કોલ કરીને સેક્સ ટોયનો ઉપયોગ કરી પત્નીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાવી વિકૃત આનંદ મેળવતો.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ મહિલા આજીજી કરતી રહી અને પૂર્વ પતિએ પત્ની ઉપર ચપ્પાના અસંખ્ય વાર કરી પતાવી દીધી

આ પણ વાંચોઃ-રાજકોટ : લુખ્ખા તત્વોનો આતંકનો live video, ચેતન ભરવાડ અને અબ્દુલે નાસ્તાની દુકાન ઉપર કરી મારામારી

જો મહિલા આમ ના કરે તો તેને રૂપિયા નહીં મોકલી આપવાની ધમકી આપતો હતો. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. જો કે બીજી તરફ મહિલાનો આરોપએ પણ છે કે મહિલાનો નણદોઈ તેને ખરીદવા માટેની પણ વાતો કરતો હતો.

આ પણ વાંચોઃ-"હું જાઉં છું.. મારાથી ઉંચી છોકરીને શોધજો", દહેજ માટે પતિ અને સાસરિયાઓના ત્રાસથી પરિણીતાનો આપઘાત

આ પણ વાંચોઃ-પતિ પત્ની ઔર વોઃ પત્નીને થયો પતિના મિત્ર સાથે પ્રેમ, પ્રેમીએ મિત્રની હત્યા કરી બેગમાં ભરી ફેંકી દીધો

ઉલ્લેખનીય છેકે પતિની અત્યાચારનો વધુ એક કિસ્સો અમદાવાદમાંથી પ્રકાશમાં આવ્યો હતો. અહીં શહેરમાં રહેતી એક યુવતીએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ (Woman files complaint against in laws) નોંધાવી છે. યુવતીએ આક્ષેપ કર્યો છે કે મેટ્રિમોનિયલ સાઇટ (Matrimonial website) થકી યુવક સાથે તેણે લગ્ન (Marriage) કર્યા હતા.

લગ્ન બાદ તેના પતિએ ખોટી ડીગ્રી અને દુબઇ (Dubai)ની કરન્સી પ્રમાણેની આવક બતાવી હતી. લગ્ન પહેલા સાસરિયાઓ તેણીને 'પ્રિન્સેસ' કહીને માન અને પ્રેમથી બોલાવતા હતા. પણ બાદમાં સાસરિયાઓએ પિયરમાંથી બંગલો, મર્સિડીઝ કાર અને આઠ નવ કરોડ રૂપિયા માંગતા તે ન આપતા તેની સાથે ઓરમાયું વર્તન કરવા લાગ્યા હતા. આટલું જ નહીં પતિએ તો ફિઝિકલ રિલેશન રાખવાનું બંધ કરી દીધું હતું.
Published by:ankit patel
First published:

Tags: Ahemdabad, Domestic violence, ગુજરાત, ગુનો

આગામી સમાચાર